સંસ્થા વિદ્યાર્થીઓને ઓસ્ટેલિયા, યુકે, કેનેડા, સીંગાપુર જેવા દેશોમાં ભણવા માટે મોકલે છે: કાલે ટ્રાન્સગ્લોબ હાઉસ ખાતે ઓેસ્ટ્રેલિયા એડમીશન ડે ઈવેન્ટ

શહેરના અમીન માર્ગ ખાતે ટ્રાન્સગ્લોબ એજયુકેશન જે વિદેશ ભણવા જવા ઈચ્છતા વિદ્યાર્થીઓે માટે કાર્યરત છે સંસ્થા વિદ્યાર્થીઓને ઓસ્ટ્રેલિયા, યુકે, કેનેડા, સીંગાપુર સહિતના દેશોની યુનિવર્સિટીમાં ઉચ્ચ અભ્યાસ અર્થે મોકલે છે. સંસ્થા દ્વારા કાલે સવારે ૧૧ થી ૩ ઓસ્ટ્રેલિયા એડમીશન ડે નામની ઈવેન્ટ યોજવાની છે.

મોનિલ મહેતાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે ટ્રાન્સગ્લોબ એક સંસ્થા છે. જેમાં અમે લોકોને ફોરેન ભણવા મોકલીએ છીએ અને ત્યાં સેટલ થઈ શકે તે રીતે અમે મોકલીએ છીએ ઓસ્ટ્રેલિયા, યુકે, કેનેડા, સીંગાપુર આવા દેશોમાં સ્ટુડન્ટને ફોરેન એજયુકેશન માટે મોકલવામાં આવે છે. જે સ્ટુડન્ટને ફોરેન જવું હોય તેને બધીજ વિઝા-થી લઈ ટીકીટ સુધીની તમામ પ્રોસેસ ટ્રાન્સ ગ્લોબમાંથી જ થાય છે.ઈંગ્લીસના કલાસીસ થી લઈ ઈંગ્લીસના ટેસ્ટ પણ ટ્રાન્સગ્લોબમાં થાય છે.

રાજકો ટમાં ટ્રાન્સગ્બોલ દ્વારાજ જે કાલે સવારે ૧૧ થી ૩ સુધી ટ્રાન્સગ્લોબ હાઉસ અમીનમાર્ગ ખાતે યોજાશે થવાની છે. આ ઈવેન્ટમાં ઓસ્ટ્રેલીયા થી યુનિવર્સિટી આવવાની  છે. ૨૦૨૦માં જે બે વર્ષેથી યુનિવર્સિટીઓમાં જવાની ઈચ્છા છે. તેમની સાથે ઈન્ટરએક કરવાની છે અને લોકોની એન્ટરન્સ પ્રોસેસ શરૂ કરાવવાની છે.

આ ઈવેન્ટના દિવસે જે કોઈ આવશે અહિં રજીસ્ટર કરાવશે એની પ્રોશેસ ફી કરવામાં આવશે જે કોઈ સ્ટુડન્ટ ઈવેન્ટમાં આવશે.તેમને અમારા કાઉન્સીલર ફીમાં કાઉન્સીલ કરશે.ટ્રાન્સગ્લોબ એ એક વન સ્ટોપ શોલ્યુસન છે.જયારે માર્કેટમાં બીજા ઘણા દુકાનો વાળા ફોરેન યુનિવર્સિટીઓ સાથે કનેકટ છે. તેમ કહે છે. પરંતુ હકિકતમાં જે કંપનિ યુનિવર્સિટીશ્રી સાથે કનેકટ હશે. તેની માહિતી યુનિવર્સિટીની વેબ સાઈટ પરથીજ મળી રહે છે.રાજકોટમાં અમારી સિવાય કોઈ બીજું ડાયરેકટ યુનિવર્સિટી ખાતે કનેકટ નથી. એટલે તમે યોગ્ય એજન્ટ પાસે જાવ એ ખુબજ જરૂરી છે. ટ્રાન્સગ્લોબમાં જ અમે વિશ્ર્વની ટોપ ૭૦૦ યુનિવર્સિટીમાંજ એજમિશન અપાવીએ છીએ સારી યુનિવર્સિટી માત્ર એડમિશન મળે એ ખુબજ જરૂરી છે. અમારી પાસે ૨૭ વર્ષેની અનુભવ છે. માટે વિદ્યાર્થીઓને મારી એકજ વિનંતી છે કે તમે જયારે કોઈ ક્ધસન પ્લટી પસંદ કરી ત્યારે તમે એક સેક્ધડ ઓપનીયન જરૂર થી લો. ઓસ્ટેલિયા એડમિશન ડે ઈવેન્ટમાં એ ફાયદો છે કે જે યુનિવર્સિટી બોમ્બે-દિલ્હી સુધીજ આવે છે તે રાજકોટ સુધી પણ આવશે.અને તમારી જે પાંચ-દસ હજારની એપ્લિકેશન ફી છે તે ફ્રી થઈ જશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.