Abtak Media Google News

વેકેશનનાં કારણે શહેરનાં મુખ્ય માર્ગો મધરાતે પણ ધમધમતા રહે છે ત્યારે ટ્રાફીક પોલીસ પણ રાત્રે ૧૨ વાગ્યા સુધી એકટીવ રહે છે. તસ્વીરમાં દ્રશ્યમાન થાય છે કે રેસકોર્ષની બહાર રોડ પર પાર્ક કરેલી કારને ટ્રાફીક શાખાની કાર ટોઈંગ કરી લઈ જઈ રહી છે. રાત્રે ૧૨ વાગ્યે ટ્રાફીક પોલીસની સક્રિયતા જોઈને લોકોમાં કુતુહલ સર્જાયું છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.