Abtak Media Google News

રાજકોટ – મુંબઇ વચ્ચેની દૂરંતો એકસપ્રેસ તારીખ 27થી થશે શરૂ

આ ટ્રેન રાજકોટથી દરરોજ સાંજે 6.30 કલાકે ઉપડી બીજા દિવસે સવારે 6 વાગ્યે મુંબઇ પહોંચશે.મુંબઈ થી રાત્રે 11 વાગ્યે ઉપડી રાજકોટ ખાતે સવારે 10.55 એ પહોંચશે.મુંબઈ માટેની સુપરફાસ્ટ ટ્રેન મળવાથી સૌરાષ્ટ્ર વાસીઓને મોટો ફાયદો.

Advertisement

Indianrailway 131015115850 Phpapp01 Thumbnail 4(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.