Abtak Media Google News

જસદણ વિધાન સભા પેટા ચૂંટણી  માટે આજે મતદાન શરૂ થઈ ગયુ છે. સવારે 8 વાગ્યાથી જ મતદાન શરૂ થયું હતું. તમામ મતદાન મથકો પર બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. કોંગ્રેસ ના ઉમેદવાર અવસરભાઈ નકીયા એ પોતે જે છકડો ચલાવતા તેમાં જ પોતાના પરિવાર સાથે માતાજી ના મન્દિર એ  દર્શન કરી ગયા હતા.

Advertisement

ત્યાર બાદ ગામના ઠાકર મંદિરે દર્શન કરી અને આસલપુર પ્રાથમિક શાળા માં અવસરભાઈ એ પ્રથમ મતદાન કરું હતું અને પોતાની જીત નો વિશ્વાસ કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.