Abtak Media Google News

પ્રમુખ સ્વામી આર્કેડ, માલવીયા ચોક ખાતે હોમ એપ્લાયન્સીની વસ્તુના અધતન શો ‚મ ઓરેન્જ એકઝાઈમ પ્રા.લી.ની ભવ્ય ઓપનીંગ સેરેમની યોજાઈ હતી. ઓપનીંગ પ્રસંગે ગ્રાહકો માટે ખાસ ૫ થી ૨૦ ટકા સુધીની છૂટની ઓફર પણ Vlcsnap 2017 06 11 10H55M35S153રાખવામાં આવી હતી. આ સ્કિમનો લોકોએ બહોળા પ્રમાણમાં લાભ લીધો હતો. રાજેશ ગોંડલીયાએ જણાવ્યું હતુ કે અમે ઓરેન્જ એકઝાઈમ પ્રા.લિ.નું ઓપનીંગ કર્યું છે. અમારી હોમ એપ્લાયન્સીસ પ્રોડકટસની ખાસીયત એ હશે કે અમે બજાર કિંમત કરતા ઓછી કિંમતે વેચાણ કરીશું સરી ગુણવતા અને સારી સર્વીસ ગ્રાહકોને આપશુ ગ્રાહકોને ખરીદી બાદ સંતોષ મળી રહે તે અમારો ધ્યેય છે. ગ્રાહકોને સારી બ્રાન્ડની પ્રોડકટ આપવા અને ધણી સારી કંપનીઓ સાથે જોડાણ કર્યા બાદ શો-‚મ ખૂલ્લો મૂકયો છે.

અશોક ગોંડલીયાએ જણાવ્યું હતુ કે શો ‚મમાં ગેસ ગીઝર, ઘરઘંટી, એસી, ફ્રીઝ, ટીવી, વોશિંગ મશીન સહિતની હોમ એપ્લાયન્સીસ પ્રોડકટસ ઉપલબ્ધ છે. વિવિધ કંપનીઓ સાથેના જોડાણના લીધે અમારે ત્યાં જેતે બ્રાન્ડની વસ્તુઓ બજાર કરતા ઓછા કિંમતે મળશે. ઉદઘાટન પ્રસંગે ગ્રાહકો માટે ખરીદી ઉપર ૫ ટકાથી ૨૦ ટકા સુધીની છૂટ આપવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.