રીલીઝ પહેલા જ ફિલ્મ પદ્માવતીએ આ રેકોર્ડ કર્યો પોતાના નામે….

padmavati | deepika padukone | shahid kapoor | sanjay leela bhansali | bollywood | entertainment
padmavati | deepika padukone | shahid kapoor | sanjay leela bhansali | bollywood | entertainment

થોડા સમય પેહલા જ સંજય લીલા ભણસાલીની ફિલ્મ પદ્માવતીનું ટ્રેલર રીલીઝ કરવામાં આવ્યું હતું. ટ્રેલર રીલીઝ થતાં જ આ ફિલ્મે રેકોર્ડ પોતાના નામે કરવાનું શરૂ કરી દીધું છે.

રીલીઝ થયાને થોડો સમય જ થયો છે પરંતુ આ ટ્રેલરને યુ-ટુયુબ પર સૌથી વઘુ અને અત્યાર સુધીમાં સૌથી વઘુ વાર ટ્રેલર જોનાર બન્યું છે. આ ટ્રેલરને 15,412,667 મિલિયન લોકોએ જોયું છેઅને ઘણી કમેંટ પણ મળી છે. એટલું જ નહીં બોલીવુસ સેલેબ્રીટ્સ પણ આ ટ્રેલર જોવામાં અને તેની તારીફ કરવામાં બાકી રહી નથી. આ ટ્રેલરની એવા લોકોએ પણ તારીફ કરી છે જે પોતાના કામ માં અને પોતાનામાં મહારથી હોય. બાહુબલી ફિલ્મ નિર્દેશક એસએસ રાજમૌલિએ પણ આ ટ્રેલર અને ભણસાલીની તારીફ કરી છે. એસએસ રાજમૌલિએ આ ટ્રેલરને લઈને પોસ્ટ કરતાં તેમણે ઘણું જ સુંદર બતાવ્યુ હતું. સાથે જ ડાયરેક્ટર સંજય લીલા ભણસાલીને માસ્ટર ક્રાફ્ટ્સમેન કહ્યું હતું.

ઇન્ડિયન સિનેમાને બાહુબલી અને બાહુબલી-2 જેવી ફિલ્મ આપનાર અને એક સફળ ડાયરેક્ટર એસએસ રાજમૌલિ તારીફ કરે એ કોઈ નાની વાત નથી. આ ઉપરાંત કરણે પોતાના એક ઇન્ટરવ્યુમાં ખ્યું હતું કે તેમણે સાંજથી જલન થાય છે. ફેંસ સાથે જ બૉલીવુડ સેલેબ્રિટી પણ આ ફિલ્મની રીલીઝની ઘણી બેસબ્રિથી રાહ જોઈ રહ્યા છે. ટ્રેલરમાં દરેક કલાકારનો અવતાર અને અંદાજ અલગ અને દમદાર દેખાઈ રહ્યો છે પરંતુ સૌથી વઘુ ફિલ્મમાં ખતરનાક અલાઉદિન ખીલજીની ભૂમિકા નિભાવી રહેલા રણવીર સિંહની ચર્ચા થઈ રહી છે. આ ફિલ્મ 1 ડિસેમ્બરે રીલીઝ થવાની છે.