Abtak Media Google News

છેલ્લા દિવસમાં સૌરાષ્ટ્ર-કચ્છના વાતવરણમાં પલ્ટો જોવા મળી રહ્યો છે. ફેની વાવઝોડાની અસર સૌરાષ્ટ્રમાં જોવા મળી રહી હોય તેમ સાવરકુંડલાના બાઢડાથી જાબાળ સુધીના વિસ્તારમાં વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો હતો. ભારે પવન સાથે વરસાદી ઝાપટુ વરસી જતા રસ્તા પર પાણી વહ્યાં હતા.

Advertisement

કમોસમી વરસાદથી કેરીના પાકને નુકસાન જવાની ભીતિ સેવાઇ રહી છે ત્યારે ખેડૂતોમાં પણ ચિંતાનું પ્રસરી ગયું છે. વરસાદથી અસહ્ય ગરમીમાંથી લોકોએ રાહત અનુભવી હતી અને આ વિસ્તારમાં ઠંકડ પ્રસરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.