Abtak Media Google News

જાપાનની કંપની પેનાસોનિકે શુક્રવાર એટલે કે 19 જુલાઈએ ભારતમાં કુલ 14 સ્માર્ટ ટીવી લોન્ચ કર્યાં છે. જેમાં 4K એચડીઆર એલઈડી ટીવીની GX600 રેન્જ સહિત અન્ય અફોર્ડેસબલ ટીવી પણ સામેલ છે. આ ટીવીની સ્ક્રીન સાઈઝ 32 ઇંચથી શરુ થાય છે. તો બીજી તરફ GX600 સિરીઝનાં ટીવીની કિંમત 50,400 રૂપિયાથી 2,76,900 રૂપિયા છે.

કંપનીના દરેક ટીવીમાં વોઇસ આસિસ્ટન્ટ સપોર્ટ કરે છે

GX600 સિરીઝમાં 43 ઇંચથી લઈને 65 ઇંચની સ્ક્રીન સાઈઝ ધરાવતા ટીવી સામેલ છે. આ દરેક સ્માર્ટટીવીમાં HDR LED પેનલ મળશે.સ્માર્ટ ટીવી ગૂગલ આસિસ્ટન્ટ, એમેઝોન એલેક્સા અને ડોલ્બી વિઝન એચડી આર જેવા ફીચરને સપોર્ટ કરે છે. આ ઉપરાંત નેટફ્લિક્સ અને યુ ટ્યુબ જેવા વીડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મને પણ સપોર્ટ ક

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.