Abtak MediaAbtak Media
  • Home
  • Gujarat
    • Ahmedabad
    • Amreli
    • Anand
    • Aravalli
    • Banaskantha
    • Bharuch
    • Bhavnagar
    • Botad
    • Chhota Udaipur
    • Dahod
    • Dang
    • Devbhumi Dwarka
    • Gandhinagar
    • Gir Somnath
    • Jamnagar
    • Junagadh
    • kheda
    • Kutchh
    • Mahisagar
    • Mehsana
    • Morbi
    • Narmada
    • Navsari
    • Panchmahal
    • Patan
    • Porbandar
    • Rajkot
    • Sabarkantha
    • Surat
    • Surendranagar
    • Tapi
    • Vadodara
    • Valsad
  • National
  • Politics
  • Crime News
  • Sports
What's Hot
1440 deaths per day in the world from AIDS-related diseases!!

દુનિયામાં રોજ 1440 મૃત્યુ એઇડ્સ સંબંધિત રોગોથી !!

સરગવાની શીંગ અનેક ગુણોનો ભંડાર

RSS A special campaign will be conducted across the country from January 1 to 15

RSS 1 થી 15 જાન્યુઆરી દેશભરમાં ચલાવશે વિશેષ અભિયાન

Facebook YouTube Instagram X (Twitter)
Trending
  • દુનિયામાં રોજ 1440 મૃત્યુ એઇડ્સ સંબંધિત રોગોથી !!
  • સરગવાની શીંગ અનેક ગુણોનો ભંડાર
  • RSS 1 થી 15 જાન્યુઆરી દેશભરમાં ચલાવશે વિશેષ અભિયાન
  • ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા મુંબઈની બ્રિચ કેન્ડી હોસ્પિટલમાં સારવાર હેઠળ
  • ઠંડીનું જોર વધ્યું: નલિયાનું 12 તો રાજકોટનું 14.2 ડિગ્રી તાપમાન
  • કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાંજે સોમનાથમાં
  • કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં રૂ.21નો વધારો
  • ઘોર કળીયુગ: સગા બાપે પુત્રીને હવસનો શિકાર બનાવી
  • ધાર્મિક
  • શિક્ષણ
  • એન્ટરટેનમેન્ટ
  • તહેવાર
  • લાઈફસ્ટાઇલ
  • ઓફબીટ
Facebook YouTube Instagram X (Twitter) WhatsApp
Abtak MediaAbtak Media
Live TV E-PAPER
Friday, 1 December, 2023
  • હોમ
  • ગુજરાત
  • દેશ-દુનિયા
  • રાજકરણ
    The popularity of 'AAP' MLA Chaitar Vasava has boosted the BJP

    ‘આપ’ ધારાસભ્ય ચૈતર વસાવાની લોકપ્રિયતાથી ભાજપ ફફડી ઉઠ્યું છે

    30/11/2023
    BCCI only Indo-Pak. Black market of match tickets: Congress alleges

    BCCI જ ભારત-પાક. મેચની ટિકિટનું કાળા બજાર કરાવે છે: કોંગ્રેસનો આક્ષેપ

    13/10/2023
    By the grace of Dwarkadhish, Maulesbhai Ukani in politics?

    દ્વારકાધીશની કૃપાથી મૌલેશભાઇ ઉકાણી રાજનીતિમાં ?

    13/10/2023
    Shakitsinh Gohil in Bhavnagar for the first time after becoming the Congress state president: a huge applause rally

    કોંગ્રેસ પ્રદેશ અઘ્યક્ષ બન્યા બાદ પ્રથમવાર શકિતસિંહ ગોહિલ ભાવનગરમાં: વિશાળ અભિવાદન રેલી

    11/10/2023

    PM મોદીએ ઈઝરાયલના વડાપ્રધાન સાથે ફોનમાં વાત કરી સાંત્વના પાઠવી

    10/10/2023
  • ક્રાઇમ
  • રમત જગત
Facebook X (Twitter) Instagram
Live TV
E-PAPER
Abtak MediaAbtak Media
You are at:Home»National»બાળકના આપઘાત પાછળ માતા-પિતા જવાબદાર : કોટા આપઘાત કેસમાં સુપ્રીમ કોર્ટનું મોટું અવલોકન
National

બાળકના આપઘાત પાછળ માતા-પિતા જવાબદાર : કોટા આપઘાત કેસમાં સુપ્રીમ કોર્ટનું મોટું અવલોકન

By ABTAK MEDIA21/11/20232 Mins Read
Share Facebook Twitter WhatsApp
Parents responsible for child's suicide: Supreme Court's big observation in Kota suicide case
Parents responsible for child's suicide: Supreme Court's big observation in Kota suicide case
Share
Facebook Twitter WhatsApp

કોટા આત્મહત્યા કેસમાં સુપ્રીમ કોર્ટે બાળકોના માતા-પિતાને જવાબદાર ઠેરવ્યા છે. એક અરજી પર સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું કે કોટામાં બાળકો જે રીતે આત્મહત્યા કરી રહ્યા છે તેના માટે માત્ર માતા-પિતા જ જવાબદાર છે. આ સાથે કોર્ટે કોચિંગ સેન્ટરો પર લગામ લગાવવાનો ઈન્કાર કરી દીધો હતો. ઉલ્લેખનીય છે કે આ વર્ષે અત્યાર સુધીમાં કોટામાં 24 બાળકો આત્મહત્યા કરી ચૂક્યા છે.

માતાપિતા બાળકો પાસેથી તેમની ક્ષમતા કરતાં વધુ અપેક્ષા રાખવાનું બંધ કરે : સર્વોચ્ચ અદાલત

સુપ્રીમ કોર્ટે કહ્યું કે બાળકો તેમના માતા-પિતાની ઈચ્છાના કારણે મોતને ભેટે છે. માતાપિતા તેમના બાળકો પાસેથી તેમની ક્ષમતા કરતાં વધુ અપેક્ષા રાખે છે. જેના કારણે બાળકો દબાણમાં આવીને આત્મહત્યા જેવું પગલું ભરે છે. ટોચની અદાલત મુંબઈ સ્થિત ડૉક્ટર અનિરુદ્ધ નારાયણ માલપાણીની અરજી પર સુનાવણી કરી રહી હતી, જેમણે બાળકોની આત્મહત્યા માટે કોચિંગ સેન્ટરોને જવાબદાર ઠેરવ્યા હતા.

આ સાથે, તેમણે પોતાની અરજીમાં કોચિંગ સંસ્થાઓમાં લઘુત્તમ ધોરણો જાળવવાની પણ વાત કરી હતી. કોર્ટે આ અંગે કાયદો બનાવવાનો ઇનકાર કર્યો હતો. જસ્ટિસ સંજીવ ખન્નાની અધ્યક્ષતાવાળી બેંચે કહ્યું કે દોષ બાળકોના માતા-પિતાનો છે કોચિંગ સંસ્થાઓનો નહીં. તમને જણાવી દઈએ કે કોટામાં આત્મહત્યા કરનારા બાળકોની ઉંમર 14-16 વર્ષની વચ્ચે છે.

ઉલ્લેખનીય છજે કે આ વર્ષે રાજસ્થાનના કોટામાં નીટ અને જેઈઈ કોચિંગ માટે આવેલા 24 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી લીધી છે. આ આંકડો છેલ્લા 8 વર્ષમાં સૌથી વધુ છે. આત્મહત્યાના કિસ્સાઓને રોકવા માટે કોચિંગ સંસ્થાઓને વિશેષ ભલામણો પણ કરવામાં આવી છે. આમ છતાં આપઘાતના કેસમાં કોઈ ઘટાડો થયો નથી.

children featured NationalNews Parents SucideCase supremecourt
Share. Facebook Twitter WhatsApp
Previous Articleઓસ્ટ્રેલિયા સામે 5 T20 મેચો માટે સુર્યકુમાર યાદવને ભારતીય ટીમનું સુકાન સોંપાયું
Next Article ભૂલને ‘ ભૂલી ‘ જીવનના પાઠ શીખવા એજ સાચી ‘ જીત ‘ !!!
ABTAK MEDIA
  • Website

Related Posts

1440 deaths per day in the world from AIDS-related diseases!!

દુનિયામાં રોજ 1440 મૃત્યુ એઇડ્સ સંબંધિત રોગોથી !!

01/12/2023

સરગવાની શીંગ અનેક ગુણોનો ભંડાર

01/12/2023
RSS A special campaign will be conducted across the country from January 1 to 15

RSS 1 થી 15 જાન્યુઆરી દેશભરમાં ચલાવશે વિશેષ અભિયાન

01/12/2023
Add A Comment

Comments are closed.

Top Posts
1440 deaths per day in the world from AIDS-related diseases!!

દુનિયામાં રોજ 1440 મૃત્યુ એઇડ્સ સંબંધિત રોગોથી !!

01/12/2023

સરગવાની શીંગ અનેક ગુણોનો ભંડાર

01/12/2023
RSS A special campaign will be conducted across the country from January 1 to 15

RSS 1 થી 15 જાન્યુઆરી દેશભરમાં ચલાવશે વિશેષ અભિયાન

01/12/2023
MLA Rameshbhai Tilala undergoing treatment at Birch Candy Hospital in Mumbai

ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા મુંબઈની બ્રિચ કેન્ડી હોસ્પિટલમાં સારવાર હેઠળ

01/12/2023
Cold force increased: Naliya 12 degrees, Rajkot 14.2 degrees

ઠંડીનું જોર વધ્યું: નલિયાનું 12 તો રાજકોટનું 14.2 ડિગ્રી તાપમાન

01/12/2023
Stay In Touch
  • Facebook
  • YouTube
  • WhatsApp
  • Twitter
  • Instagram
Most Popular

રાજકોટના યુવાનધનને શું થયું, કેમ કોઇ કોરોના વેક્સીન લેવા જતું નથી..?

03/06/2021

ડબ્બે રઝડતું ગૌધન,…રાજકોટ મનપાના ડબ્બામાં જાણો કેટલી ગાયો ‘બંધ’ છે

19/06/2021
business | modi

ઘરે બેઠા કરો આ કામ, મોદી સરકાર આપશે પગાર

08/11/2017
Our Picks
1440 deaths per day in the world from AIDS-related diseases!!

દુનિયામાં રોજ 1440 મૃત્યુ એઇડ્સ સંબંધિત રોગોથી !!

સરગવાની શીંગ અનેક ગુણોનો ભંડાર

RSS A special campaign will be conducted across the country from January 1 to 15

RSS 1 થી 15 જાન્યુઆરી દેશભરમાં ચલાવશે વિશેષ અભિયાન

Advertisement
© 2023 Abtak Media. Designed by Black Hole Studio.
  • About us
  • Privacy Policy
  • Abtak Epaper
  • Live TV

Type above and press Enter to search. Press Esc to cancel.