Abtak Media Google News

આજના યુગમાં કોમ્પ્યુટર તે રોજિંદા જીવનમાં એક અગત્યનો ભાગ બની ગયો છે. કારણ કોમ્પુટર વગર આજે કોઈ પણ કામ શક્ય થતું નથી. ભલે આજના યુગમાં મોબાઇલ આવી ગયા છે પરંતુ તે અમુક કામ તેના કરતાં કોમ્પુટરમાં જ થઈ શકતા હોય છે. ત્યારે ઘણી વાર કોમ્પુટરની સ્પીડ કામ કરતાની સાથે ઘટતી રહેતી હોય છે. તો આજે આપને જણાવીએ કે કોમ્પુટરમાં કામ કરતાં ક્યાં પરિબળો હોય છે જે મુખ્યત્વે રીતે આપના રોજિંદા કામને લઈ તેમાં અવરોધરૂપ બનતા હોય છે.

તો આવો જાણીયે કોમ્પુટરના ક્યાં-ક્યાં એવા પરિબળો છે જે તેની કામ ક્રિયાની અટકાવે છે:

સૌ પ્રથમ દરેક કોમ્પુટરમાં તેને ચાલુ કરતાની  સાથે તેની સ્ક્રીન પર અવનવી થીમ્સ તેમજ મનગમતા વોલપેપર આવતા હોય છે જે દરેક વ્યક્તિ સમય અંતરે તેને પોતાની રીતે બદલાવતા હોય છે. ત્યારે અનેક વાર દિનચર્યા કે મહિનામાં આ વારંવાર આવું કરવાથી કોમ્પુટરના પ્રોસેસરની સ્પીડ ઘટી જાય છે અને કોમ્પુટર ધીમું ચાલવા માંડે છે. તેનું મુખ્ય કારણ ડેસ્કટોપ પર થતાં ફેરફાર તે દરેક સીપીયુના પ્રોસેસરો પર અસર થતી જોવા મળે છે.

ત્યારબાદ કોમ્પુટરમાં જ્યારે આપણે કઈ પણ લખતા હોય તો દરેક ફોન્ટ દ્વારા લખવામાં આવે છે. ત્યારે દરેક ફોન્ટ તે કોમ્પુટરની મેમરીમાં જગ્યા રોકતું હોય છે. તો અવર-નવર જ્યારે કોઈ પણ વ્યક્તિ કોમ્પુટર પર આ ક્રિયા કરતાં જોવા મળે તો કોમ્પુટર તેની ઝડપ ધીરે કરે છે. ત્યારે ફોન્ટ એ પણ  કોમ્પુટર કામમાં મોટી ભૂમિકા ભજવે છે.

દરેક કોમ્પુટરમાં કામ કરતી વખતે આપણે પોતાના ચાલુ કામને અટકાવી તેને મિનિમાઇઝ કર્યા વગર જ બીજા અનેક કામ કરતાં હોયે છીયે ત્યારે આ વગર મિનિમાઇઝ એ કામ  કરવું એ પણ કોમ્પુટરના પ્રોસેસર પર સીધી અસર કરતાં જોવા મળે અને  કોમ્પુટરની સ્પીડ પર અસર કરતાં  જોવા મળે છે.

દરેક કોમ્પુટરની સિસ્ટમમાં સમય અનુસાર સોફટવેર તેમજ સિસ્ટમ અપડેટસ આવતા હોય પણ ક્યારેક તેને દરેક વ્યક્તિ ટાળી કામ કરતો હોય છે, ત્યારે સિસ્ટમ તેમજ સોફ્ટવેર અપડેટ તે ખૂબ મહત્વની હોય છે. ક્યારેક તેના વગર પણ કોમ્પુટરની ગતિ ધીમી થઈ જાય છે અને કામમાં અવરોધરૂપ સાબિત થાય છે.

દરેક કોમ્પુટરમાં ઓટો ઉપડેટસ જોવા મળે છે. ત્યારે તે કોમ્પ્યુટરના પ્રોસેસર પર સીધી અસર કરે છે, અન કોમ્પુટર પ્રોસેસને ધીમી બનાવી દે છે. અને કોમ્પુટર કામ કરતું ધીમું પડી જાય છે. તો આ ઓટો અપડેટ સિસ્ટેમને કરી દો ડિસેબલ અને વધારો કોમ્પુટરની સ્પીડ.

તો કોમ્પ્યુટર પર કામ કરતાં હોવ રોજિંદા જીવનમાં તો એક વાર અવશ્ય આ ટિપ્સનું ખાસ ધ્યાન રાખો અને તમારા કોમ્પુટરની સ્પીડને વધારી કામને ધાર્યા કરતાં વધુ ઝડપથી પૂર્ણ કરો.

7537D2F3 5

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.