Abtak Media Google News

પાટડી પોલીસ સ્ટેશનના ફ.ગુ.ર.નં.૩૦/૨૦૧૮ ચોરીના ગુન્હાના આરોપીઓ સંતુલભાઈ કાન્તીભાઈ પાલીયા, મહેશભાઈ અમરતભાઈ પાલીયા રહે.પાટડીવાળાને ચોરીમાં ગયેલ રોકડ રૂપિયા ૩૦૦૦/- તથા એક મોબાઈલ કિ.રૂ.૫૦૦/- એમ કુલ કિ રૂ.૩,૫૦૦/-ના મુદામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

 

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.