Abtak Media Google News

મોટા ભાગના લોકો પોતાના નિર્ધારિત સ્થળે ઝડપથી પહોચાડવા અને સમય બચાવવા માટે વિમાન સેવાનો ઉપયોગ કરતા હોય છે.પરંતુ જો તમારા માલ સમાનમાં પાવરબેંક હશે તો એરપોર્ટ પર જ સમય બગડી શકે છે.

આવો જ બનાવ દિલ્હી ઇન્દિરા ગાંધી એરપોર્ટ પર બન્યો.યાત્રી પાસે હલકા ગુણવત્તા વાળી પાવર બેંક હતી અને ત્યાના ઓફિસરે ચેક કરતા LED તરીકે ડીટેકટ થાય છે.અને લોકોનો અને ઓફિસરનો પણ માથાનો દુખાવો બનીગયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.