Abtak Media Google News

આપણા જ  પોતાના લોકચાહિતા  પ્રતીક ગાંધી ગુજરાતી અભિનેતા જેમણે સ્કેમ  1992 માં બ્લોકબસ્ટર પરફોર્મન્સ આપ્યું હતું અને વિશ્વભરમાંથી લોકચાહના મેળવી  હતી , તેઓ  અને  ખુશાલી કુમાર સાથે આવનારી ફિલ્મ માં કારકિર્દી  બતાવવા તૈયાર છે .

તેઓ ભૂષણ કુમાર, શૈલેષ આર સિંહ અને હંસલ મહેતાની આગામી ફિલ્મમાં જોવા મળશે. પુલકિત દ્વારા આ ફિલ્મ ડિરેક્ટ થશે, ઉત્તરપ્રદેશના એક નાના શહેરમાં આ ફિલ્મ એક સામાન્ય માણસની પોતાની લડત માટેનો સંઘર્ષ દર્શાવાની છે.

ટી સિરીઝ અને કર્મ મીડિયા પ્રોડક્શન, ભૂષણ કુમાર, કૃષ્ણ કુમાર, શૈલેષ આર સિંહ અને હંસલ મહેતા દ્વારા નિર્મિત આ ફિલ્મ જેનું નામ હાલ જાહેર કરવામાં નથી આવ્યું તે 18 મી ઓગસ્ટથી શૂટિંગ માટે “ઓન ફ્લોર” જવા તૈય્યાર છે !

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.