Abtak Media Google News

સ્ટેટ બેંકમાં વર્ષો સુધી ફરજ બજાવનાર હેરીટેજ સીટી અમદાવાદ નિવાસી કલા જગત સાથે 3પ વર્ષથીવધુ સમયથી જોડાયેલ અસંખ્ય નાટકો દસ્તાવેજી ચિત્રો, શોર્ટ ફિલ્મો અને ટીવી સીરીયલના નિર્માતા શૈલેશ  ઠકકર દિગ્દશીત તેમજ એસ.બી.આઇ. એમ્પ્લોઇઝ યુનિયન અને એન.સી.બી.ઇ. ના જનરલ સેક્રેટરી પ્રખર ટ્રેડ યુનિયનિસ્ટ એસ.એ. કાદરી લિખીત સ્ક્રીસ્ટ અને વોઇસ જેમ)ં છે તે શોર્ટ ફિલ્મ ગુજરી બજારને એવોર્ડ માટે ચાર હજાર પાંચસોથી વધુ શોર્ટ ફિલ્મો પસંદ થયેલ તેમાંથી બેસ્ટ એકસપેરીમેન્ટલ ફિલ્મ તરીકે ઇન્ટરનેશનલ સાઉથ ઇન્ડીયન ફિલ્મ ફેસ્ટીવલ એવોર્ડ  2023 માટે પસંદગી થયેલ છે જે સમગ્ર સ્ટેટ બેંક પરિવાર અમદાવાદ સર્કલ માટે ગૌરવરુપ છે.

ગુજરી બજાર શોર્ટ ફિલ્મને એવોર્ડ મળતા સમગ્ર સ્ટેટ બેંક પરિવારે આનંદ અને ગૌરવની લાગણી અનુભવી છે અને ઠેર ઠેરથી અભિનંદન અને શુભકામનાઓ મળી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.