પૂર્વ એડિ. ચીફ સેક્રેટરી ઓફ હોમ નંદાની હુડકોના ડાયરેક્ટર તરીકે નિયુક્તિ

S K NANDA | national | government
S K NANDA | national | government

ભારત સરકારનાં હાઉસીંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશનની યોજનાની રણનીતિમાં નંદા મદદગારની ભૂમિકા ભજવશે

ગુજરાતનાં ૧૯૭૮ બેંચના આઈએએસ અધિકારી પૂર્વ એડીશનલ ચીફ સેક્રેટરી હોમ એસ.કે. નંદાની ભારત સરકારના હાઉસીંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન (હુડકો)ના ડાયરેકટર પદે નિમણુંક કરવામાં આવી છે. નંદાની ભૂમિકા લાંબા સમયગાળાની યોજનાની રણનીતિ અને ગઠનમાં હાઉસીંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશનની મદદ કરવાની રહેશે.હુડકો નિગમની તમામ યોજના અને રણનીતિઓમાં એસ.કે. નંદાની મદદનાક હેતુથી તેની ડાયરેકટર પદે નિમણુંક કરાઈ છે.