Abtak Media Google News

 

અમદાવાદમાં પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી સમારોહના ઉદ્ઘાટન સમારોહમાં આપશે હાજરી

 

 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 14 અને 15 ડિસેમ્બરે ગુજરાતની મુલાકાતે આવે તેવી શક્યતા છે. જેમાં તેઓ 14મીએ પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં હાજરી આપવાના છે.

રાજ્ય સરકારના મુખ્ય સૂત્રોએ જણાવ્યું હતું કે વડાપ્રધાનએ અમદાવાદમાં પ્રમુખસ્વામી મહારાજના એક મહિના સુધી ચાલતા શતાબ્દી સમારોહના ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપવા માટે તેમની સંમતિ આપી દીધી છે.  વડાપ્રધાન તેમની આગામી ગુજરાત મુલાકાત દરમિયાન નવી રાજ્ય સરકારના શપથ ગ્રહણ સમારોહમાં પણ હાજરી આપે તેવી શકયતા છે.

બીજી તરફ છેલ્લા એક વર્ષથી સમગ્ર વિશ્વમાં ઉજવાઈ 2હેલા પ્રમુખસ્વામી મહા2ાજ શતાબ્દી મહોત્સવની ચ2મસીમારૂપ મહોત્સવ અમદાવાદમાં 15 ડિસે. થી 15 જાન્યુઆ2ી સુધી ભવ્યતાથી ઉજવાશે. અમદાવાદમાં નિર્મિત પ્રમુખસ્વામી નગ2માં 30 દિવસ સુધી ચાલના2ા આ આંત22ાષ્ટ્રીય મહોત્સવનું ઉદ્વાટન પ2મ પૂજય મહંતસ્વામી મહા2ાજની દિવ્ય ઉપસ્થિતિમાં માનનીય પ્રધાનમંત્રી ન2ેન્દ્રભાઈ મોદીના હસ્તે તા.14 ડિસે.ના 2ોજ સાંજે 5.00 કલાકે થશે. આ પ્રસંગે સમગ્ર વિશ્વ અને ભા2તનાં અનેક પ્રાંતમાંથી ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તો અને ભાવિકો ઉપસ્થિત 2હેશે.

આજે જયા2ે સમગ્ર વિશ્વમાં પ્રમુખસ્વામી મહા2ાજ શ્રદ્ઘાજલિ અર્પણ ક2વા માટે લાખોની સંખ્યામાં ભક્તો ઉમટી 2હયા છે, ત્યા2ે પ્રધાનમંત્રીએ પણ અનેક વા2 ફોન અને પત્ર દ્વા2ા શુભેચ્છાઓ પાઠવી હતી. તદુપ2ાંત પ્રમુખસ્વામી મહા2ાજના આ મહોત્સવમાં ઉદ્વાટન પ્રસંગે તેઓ પ્રત્યક્ષ ઉપસ્થિત 2હીને સ્વામીને આદ2ાંજલિ અર્પણ ક2શે. બીએપીએસ સંસ્થાના અનેક સાંસ્કૃતિક, શૈક્ષણિક, આધ્યાત્મિક પ્રકલ્પોમાં અને અનેકવિધ 2ાહતકાર્યો અને સામાજિક સેવાઓના અનુસંધાનમાં ન2ેન્દ્રભાઈ ચા2 દાયકાઓ સુધી નિ2ંત2 પ2મ પૂજય પ્રમુખસ્વામી મહા2ાજના નિકટ સંપર્કમાં આવ્યા હતા. તેઓએ અનેક પ્રસંગોમાં પ્રત્યક્ષરૂપે પ્રમુખસ્વામી મહા2ાજનું વાત્સલ્ય અને માર્ગદર્શન પ્રાપ્ત ર્ક્યુ હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.