Abtak Media Google News

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ધ્વજવંદન કરી સ્વતંત્રા દિવસની કરી ઉજવણી

Whatsapp Image 2023 08 15 At 07.39.10

Advertisement

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજઘાટ પહોંચીને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પી .

Independence Day 2023 Live Updates: દેશભરમાં 77માં સ્વતંત્રતા પર્વની ઉજવણી, પીએમ મોદીએ રાજઘાટ પહોંચીને 'બાપુ'ને શ્રદ્ધાંજલિ આપી, ટૂંક સમયમાં રાષ્ટ્રને ...

વડાપ્રધાન મોદીએ આઝાદીના વીરોના બલિદાનને  યાદ કર્યું  .

Independence Day Live Updates: Pm Modi Unfurls National Flag At Red Fort

દેશની આઝાદી માટે મહાત્મા ગાંધીનું માર્ગદર્શન, ભગતસિંહ-સુખદેવ-રાજગુરુ જેવા વીરોનું બલિદાન હંમેશા યાદ રહેશે. 

દેશની આઝાદી માટે બલિદાન આપનારાઓને હું સલામ કરું છું.

Screenshot 25 1

આજે આપણી પાસે વસ્તી, લોકશાહી અને વિવિધતા છે.

આ ત્રણેય સાથે મળીને દેશના સપનાને સાકાર કરવાની ક્ષમતા ધરાવે છે.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.