પ્રિયંકા ચોપડા માટે કાલનો દીવસ ઘણો જ લાંબો હતો. એક જ દિવસ માં ત્રણ મોટી ઇવેન્ટ માં જોવા મળી હતી. એક જ દિવસમાં ત્રણ અલગ લૂક માં અને અલગ ઇવેન્ટ માં જોવા મળી હતી જેમાં ટે ઘણી જ સુંદર લગતી હતી. પ્રિયંકાને તેના દિવસની શરૂઆત ફેસબુક લાઇવ

થી કરી હતી. આ ઇવેન્ટ માં પ્રિયંકા કેજ્યુંવલ લૂકમાં જોવા મળી હતી. ત્યાર બાદ પ્રિયંકા તેનીહોલીવુડ ફિલ્મ બેવોચ ના પ્રમોસન ની પ્રેસ કોન્ફરન્સ માં પોહચી હતી આ ઇવેન્ટ માં પણ પ્રિયંકા અલગ અલૂક માં જોવા મળી હતી ત્રીજા સૌથી છેલ્લી ઇવેન્ટ માં શ્રેષ્ઠ દેખાવ ક્યારેય સેલિબ્રિટી પક્ષ રાત્રે હતી. પ્રિયંકા અહીં રોહિત ગાંધી અને રાહુલ ખન્ના આ સંગ્રહ બ્લશ ગુલાબી જંપસ્યૂટ દેખાયા હતા

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.