Abtak Media Google News

રાજકોટનાં ફરજ બજાવતાં ચાર અધિકારીને પ્રમોશન: પાંચની શહેરમાં જ અને ર ની અન્ય શહેરમાં બદલી

પીજીવીસીએલના ૯ અધિકારીનો બઢતી તેમજ ૧ અધિકારીની બદલી કરવામાં આવી છે. જેના રાજકોટના ચાર અધિકારીઓને પ્રમોશન મળ્યું છે. ઉપરાંત રાજકોટનાં પાંચ અધિકારીઓની શહેરમાં જ બદલી કરવામાં આવી છે. બે અધિકારીઓની અન્ય શહેરમાં બદલી કરાઇ છે.

એચ.પી. કોઠારી એડીશ્નલ ચીફ ઇજનેર (પ્રોજેકટ) થી ચીફ ઇનેર (પ્રોજેકટ) કોર્પોરેશટ ઓફીસ રાજકોટ, એ.એસ. માંડલીયા ગૌત્રી વડોદરા

થી અડીશ્નલ ચીફ ઇજનેર (પ્રોજેકટ) કોર્પોરેટ ઓફીસ, રાજકોટ, જે.જે.ભટ્ટ અધિક્ષક ઇજનેર જામનગરથી એડીશનલ ચીફ ઇજનેક (ટેક) કોર્પોરેટ ઓફીસ-રાજકોટ, એન.ડી.ધામેલીયા અધિક્ષક ઇજનેર રુરલ રાજકોટથી એડીશનલ ચીફ ઇજનેર (આરએન્ડસી) કોર્પોરેટ ઓફીસ-રાજકોટ, બી.પી.જોશી કાર્યપાલક ઇજનેર કોર્પો. રાજકોટથી અધિક્ષક ઇજનેર ભુજ, એચ.આર.લાખાણી કાર્ય૫ાલક ઇજનેર સીટી પોરબંદર થી અધિક્ષક ઇજેનક (ટેક) રાજકોટ, એસ.આર.રાડા, કાર્ય૫ાલક ઇજનેર પોરબંદરથી અધિક્ષક ઇજનેર સુ.નગર, પી.પી.બાવરવા નાયબ ઇજનેર મોરબીથી કાર્યપાલક ઇજેનર સીટી પોરબંદર, ડો. એમ.કામાણી નાયર ઇજનેર રાજકોટથી કાર્યપાલક ઇજનેર રુરલ પોરબંદર આ પ્રમાણે પ્રમોશન અપાયા છે.

પી.આર.વ્યાસ એડીશનલ ચીફ ઇજનેર ભુજથી એડીશનલ ચીફ ઇજનેર ઝોનલ ઓફીસ ભાવનગર, એ.કે.મહેતા અધિક્ષક ઇજનેર કોપોરેટ ઓફીસ રાજકોટથી અધિક્ષક ઇજનેર જામનગર, ડી.બી. કોડિયાતર અધિક્ષક ઇજનેર અંજારથી અધિક્ષક ઇજનેર પોરબંદર, આર.ડી. મેધાણી અધિક્ષક ઇજનેર જીયુવીએનએલ વડોદરાથી અધિક્ષક ઇજનેર અંજાર, પી.એન.શેઠ કાર્યપાલક ઇજનેર (લીગલ) કોર્પોરેટ ઓફીસ રાજકોટથી કોર્પોરેટ ટેક-૧ રાજકોટ, બી.ટી. કડીવાર કાર્યપાલક ઇજનેર (ટેક-૧) કોર્પોરેટ ઓફીસ રાજકોટથી કોર્પોરેટ ઓફીસ લીગલ રાજકોટ, પી.એન.ઉકાણી કાર્યપાલક ઇજનેર રાજકોટથી ડીવીઝન ઓફીસ, મોરબી, પી.કે.પાલા કાર્ય૫ાલક ઇજનેર પ્રોજેકટ કોર્પોરેટ ઓફીસથી કાર્યપાલક ઇજનેર રાજકોટ, એન.જી. કારીયા કાર્યપાલક ઇજનેર રુરલ સર્કલ ઓફીસ રાજકોટથી કાર્યપાલક ઇજનેર પ્રોજેકટ કોર્પોરેટ ઓફીસ આતે આર.સી.પટેલ કાર્યપાલક ઇજનેર મોરબીથી કાર્ય૫ાલક ઇજનેર ટેક-ર કોર્પોરેટ ઓફીસ રાજકોટ ખાતે બદલી કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.