Abtak Media Google News

ગુજરાત અનુસુચિત જાતી વિકાસ નિગમના ડીરેકટર અનીલભાઇ મકવાણાના સક્રિય પ્રયાસોથી  રાજકોટ મહાનગરપાલીકા સ્ટે. કમીટી ચેરમેન પુષ્કર પટેલ, ડે. મેયર દર્શિતાબેન શાહના વરદ હસ્તે ટેકસી મેકસી માટેના રૂપિયા ૧પ લાખના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા.

Advertisement

ગુજરાત ભારતીય જનતા પાર્ટીના લોકપ્રિય મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને મંત્રી સામાજીક અને ન્યાય અધિકારીતા વિભાગના આત્મારામભાઇ પરમાર, ના માર્ગદર્શન હેઠળ યોજવામાં ધમધમી રહી છે તેનો લાભ લઇને દલીત સમાજ પગભર થઇ રહ્યો છે.

આ કાર્યક્રમમાં આરોગ્ય સમીતીના ચેરમેન મનીષભાઇ રાડીયા, માર્કેટ સમીતીના ચેરમેન અશ્ર્વિનભાઇ ભોરાણીયા, પૂર્વ નગર સેવક શામજીભાઇ ચાવડા કાર્યાલય જયતભાઇ ઠાકર તેમજ નિગમના ડીરેકટર અનીલભાઇ મકવાણા ઉ૫સ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.