Abtak Media Google News

શહેરની સિવિલ હોસ્પિટલમાં સૌરાષ્ટ્રભરના ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ ફ્રીમાં સારવાર લઇ રહ્યા છે. ત્યારે સિવિલ હોસ્પિટલમાં ઠેર ઠેર ખાનગી હોસ્પિટલમાં રાહત દરે સારવાર આપવામાં આવતી હોવાની જાહેરાતના બોર્ડ રાખવામાં આવ્યા હોવાથી સિવિલ હોસ્પિટલમાં ખાનગી હોસ્પિટલની જાહેરાત થતી હોવાથી જીવદયા પ્રેમી મુકેશ પટેલે તબીબી અધિક્ષકને રજૂઆત કરી ખાનગી હોસ્પિટલના તમામ બોર્ડ ઉતારી સળગાવી નાખ્યા હતા. પ્રસ્તૃત તસવીરમાં નજરે પડે છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.