Abtak Media Google News

તા.૧૧ના રોજ ઉમા વિદ્યા સંકુલ જાંબુડા (પાટીયા)માં જામનગર તાલુકા કક્ષાની અંન્ડર ૧૯ કબડી સ્પર્ધા યોજાયેલ હતી. તેમાં ઉમા વિદ્યા સંકુલ જાંબુડા પાટીયાની ટીમ વિજેતા થયેલ હતી જેમાં કુલ આઠ ટીમે ભાગ લીધેલ હતો

વિજેતા ટીમને શાળાના કેમ્પસ ડાયરેકટર ગીરધરબાપા શાળાના આચાર્ય અતુલભાઈ તથા નરેશભાઈ રમત ગમત વિભાગના ક્ધવીનર અનીલભાઈ પટેલ દ્વારા વિજેતા ટીમને અભિનંદન પાઠવેલ હતા.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.