Abtak Media Google News
  • અબતક સાંધ્ય દૈનિકે 2 જાન્યુઆરી  મંગળવારે પ્રસારીત કર્યો હતો અહેવાલ

Rajkot News : લોકસભા ચૂંટણી માટેના ઉમેદવારોની યાદી દિલ્હી BJP મુખ્ય કાર્યાલયથી શનિવારે જાહેર થયી હતી. જેમાં રાજકોટ સીટ પરથી પરસોત્તમ રૂપાલાનું નામ જાહેર થયું છે. તેવા સમયે અબટક મીડિયા દ્વારા બે મહિના અગાઉ જ આ નામ જાહેર થવાની સંભાવના વ્યક્ત થયી ચૂકી હતી. જેમાં અબટક સાંધ્ય દૈનિક દ્વારા એક અહેવાલ પણ પ્રસારિત કરવામાં આવ્યો હતો.

અબતક અહેવાલ મુજબ

લોકસભાની આગામી ચૂંટણીમાં સત્તાધારી. પણ ભાજપ પોતાના અડીખમ ગઢ મનાતા રાજકોટની બેઠક પર પસંદગીનું પસંદગીનું કળશ કેન્દ્રીય કેબિનેટ મંત્રી પુરૂષોત્તમભાઈ રૂપાલા પર ઢોળે તેવી જણાય રહી છે. સૌરાષ્ટ્ર- 4. છ ની લોકસભાની ૮ બેઠક વડી એકમાત્ર રાજકોટ બેઠા જ એવી છે કે જ્યાં કડવા પટેલ સમાજને ટિકિટ આપી શકાય તેમ છે.

Abtak Aheval

“એકમાત્ર રાજકોટ બેઠક જ એવી છે કે જ્યાં કડવા પટેલ સમાજને ટિકિટ આપી શકાય તેમ છે. છેલ્લી બે ટર્મથી મોહનભાઈ કુંડારીયા રાજકોટ બેઠક પરથી તોતિંગ ગીઠ સાથે વિજેતા બની રહ્યા છે.”

દિલ્હીમાં BJPના મુખ્ય કાર્યાલયમાં પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી.જેમાં લોકસભા ચૂંટણીના ઉમેદવારોની યાદી બહાર પાડવામાં આવ્યા છે. ભાજપની પ્રથમ યાદીમા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચુંટણી લડશે. બે પૂર્વ મુખ્યમંત્રીને ટિકિટ આપવામાં આવી છે. જેમાં 28 મહિલાઓ, 47 યુવાનો, 27 એસસી, 18 એસટી અને 57 ઓબીસી ઉમેદવારો સામેલ છે. આ યાદીમાં ગુજરાતની 15 લોકસભા બેઠકો પરથી પણ પાર્ટીના ઉમેદવાર જાહેર કરાયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.