Abtak Media Google News
  • વારાણસીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચુંટણી લડશે તેમજ ગાંધીનગરથી અમિત શાહ ચુંટણી લડશે

Gujarat News : દિલ્હીમાં BJPના મુખ્ય કાર્યાલયમાં પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી.જેમાં લોકસભા ચૂંટણીના ઉમેદવારોની યાદી બહાર પાડવામાં આવ્યા છે. ભાજપની પ્રથમ યાદીમા વડાપ્રધાન  નરેન્દ્ર મોદી ચુંટણી લડશે. બે પૂર્વ મુખ્યમંત્રીને ટિકિટ આપવામાં આવી છે. જેમાં 28 મહિલાઓ, 47 યુવાનો, 27 એસસી, 18 એસટી અને 57 ઓબીસી ઉમેદવારો સામેલ છે. આ યાદીમાં ગુજરાતની 15 લોકસભા બેઠકો પરથી પણ પાર્ટીના ઉમેદવાર જાહેર કરાયા છે.

Bjp Announcement

કુલ 16 રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોના 195 ઉમેદવારોની જાહેરાત ભાજપે પહેલા તબક્કામાં કરી છે.. પહેલી યાદીમાં કુલ 28 મહિલા ઉમેદવારો અને બે પૂર્વ મુખ્ય મંત્રીઓને ભાજપે ટિકિટ આપી છે.

ગુજરાતમાંથી લડનાર ઉમેદવારોની યાદી

ગાંધીનગર :  અમિત શાહ

કચ્છ :  વિનોદ ચાવડા

બનાસકાંઠા : રેખાબેન ચૌધરી

પાટણ : ભરતસિંહ ડાભી

ગાંધીનગર : અમિત શાહ

અમદાવાદ પશ્ચિમ : દિનેશ મકવાણા

રાજકોટ : પુરુષોત્તમ રૂપાલા

પોરબંદર :મનસુખ માંડવીયા

જામનગર :  પૂનમબેન માડમ

આણંદ મિતેશભાઇ પટેલ

ખેડા : દેવુસિંહ ચૌહાણ

પંચમહાલ : રાજપાલ સિંહ જાદવ

દાહોદ : જશવંતસિંહ ભાભોર

ભરૂચ : મનસુખ વસાવા

બારડોલી : પ્રભુભાઈ વસાવા

નવસારી :  C R પાટીલ

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.