Abtak Media Google News

‘અબતક’ સોની શુભેચ્છા મુલાકાતમાં સૌરાષ્ટ્રના પ્રાણ સમા પાણી પ્રશ્ર્નના ઉકેલ સમાન કલ્પસર યોજના અંગે રાજયકક્ષાના મંત્રી વલ્લભભાઈ કાકડીયાનો હકારાત્મક અભિગમ

સૌરાષ્ટ્રના પ્રાણ પ્રશ્ર્નનોના ઉકેલ સમાન કલ્પસર યોજના સાકાર કરવા માટે સૌની યોજના જેવો વીલ પાવર જોઈશે તેવું ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે આવેલા રાજયના કક્ષાના વાહન વ્યવહાર મંત્રી વલ્લભભાઈ કાકડીયાએ કહ્યું હતું. તેમણે કલ્પસર યોજનાને સૌરાષ્ટ્રના પાણી પ્રશ્ર્નનો શ્રેષ્ઠ ઉકેલ ગણાવી હતી. કલ્પસરને સાકાર કરવા માટે સૌરાષ્ટ્રની નેતાગીરીએ બીડુ ઝડપવું પડશે તેવો મત પણ તેમણે રજૂ કર્યો હતો.

તેમણે ‘અબતક’ સોની વાતચીતમાં કહ્યું હતું કે, ૩ વર્ષ પહેલા મારે વિધાનસભામાં કલ્પસર અંગે બોલવાનું યું ત્યારે મેં વિગતવાર માહિતી એકઠી કરી હતી તેમાંી મને લાગ્યું કે, સૌરાષ્ટ્રના પાણીના પ્રશ્ર્નનો ઉકેલ કલ્પસરી ઈ શકે તેમ છે. આ યોજના અંગે સરકાર દ્વારા વિવિધ રીપોર્ટ તૈયાર કરવામાં આવ્યા છે. કલ્પસરને સાકાર કરવા માટેનો પાળો કરવા સીવાય કોઈ ઉધાર ની. આ પાળાના કારણે કલ્પસરની કેપેસીટી સરદાર સરોવર કરતા ૮ ગણી વધી જશે.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, સરદાર સરોવર યોજનાની જેમ કલ્પસર મામલે બીજા કોઈ રાજયો સો માાકૂટનો પ્રશ્ર્ન ની. કોઈ ગામ ડુબમાં જતા ની, ૫૦૦ એકર જમીન વધે છે. ભાવનગરી ભ‚ચ વચ્ચેનું અંતર ઘટી જશે. છ માર્ગીય રેલ રસ્તાનું નિર્માણ શે. અલબત આ યોજના અંતર્ગત વિજળીનું ઉત્પાદન મોંઘુ પડશે તેવો મત તેમણે વ્યકત કર્યો હતો.

કલ્પસરમાં પાણી ભરાવાી સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, જૂનાગઢ અને જામનગર તા રાજકોટ સુધી પમ્પીંગ વગર પાણી પહોંચશે. કેનાલના ત્રણ ભાગ શે જેનાી પાણીનું વિતરણ સરળ રહેશે. દરિયાના કારણે હાલ વધી રહેલી ખારાસ પણ કલ્પસર યોજનાી ઘટશે તેવું તેમણે કહ્યું હતું. સૌરાષ્ટ્રના જિલ્લાઓનો વિકાસ ક્લ્પસરના કારણે પાણી પ્રશ્ર્નનો ઉકેલ આવતા શે.

તેમણે કહ્યું હતું કે, સૌની યોજનામાં જેમ વીલ પાવરી કામ યું તેવા જ વીલ પાવરની કલ્પસરને સાકાર કરવા જ‚ર પડશે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, પાણી પ્રશ્ર્ન ઉકેલાઈ જતા સૌરાષ્ટ્રનો ભરપુર વિકાસ શે કેમ કે, સૌરાષ્ટ્રના ખેડૂતો જેવી કોઠાસુઝ કયાંય જોવા મળતી ની. તેમણે કલ્પસરી અમરેલીના ઉદ્યોગોનો પાણીનો પ્રશ્ર્ન પણ ઉકેલાય જશે તેવું કહ્યું હતું.

તેમણે રેલવે વિભાગ અંગે જણાવ્યું હતું કે, ટૂંક સમયમાં રેલવેના વિકાસ માટે કનેકટીવીટી વધારવી પડશે. હાલ મોવા સુધીનું કામ વહેલી તકે પૂર્ણ ાય તે જ‚રી છે. તેમણે મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીની નિર્ણય શક્તિને વખાણી હતી. તેમણે કહ્યું હતું કે, વિજયભાઈ પ્રજાલક્ષી નિર્ણયો લેવામાં ખુબજ ઝડપી છે. તેઓ પ્રજામાંી આવેલા વ્યક્તિ છે. તેમનો બે વિજ કનેકશન આપવાનો નિર્ણય ખૂબજ સારો છે.

એસ.ટી ખોટમાં જતી હોવાના સવાલના જવાબમાં તેમણે કહ્યું હતું કે, એસ.ટી કમાવવાનું નહીં પરંતુ સુવિધા માટેનું સાધન છે. નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી બન્યા ત્યારી જ તેમણે એસ.ટીને સપોટ આપ્યો છે. અત્યાર સુધીમાં તેમણે રાજયને ૧૪ હજાર બસો આપી છે. અગાઉ એસ.ટી. બસ ૧૩ લાખ કિ.મી. ચાલતી હતી જે હવે માત્ર ૧૮ લાખ કિ.મી. ચલાવીને રદ્દ કરવામાં આવે છે જેનાી સુરક્ષાનું પ્રશ્ર્ન હલ યો છે. હાલ ૭૧૩૯ બસ દોડે છે જે તમામમાં જીપીએસ છે. જેના દ્વારા લોકો એસટી બસની પોઝીશન જાણી શકે છે.

નવી ૧૬૦૦ બસનો ઓર્ડર અપાયો છે, હવે બસની ખરીદી પણ લોકોની જ‚રીયાતને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે તેવું તેમણે કહ્યું હતું. સર્વે મુજબ બસો દોડાવવાનો નિર્ણય લેવાયો છે. ોડા સમયમાં ૨૨૫ નવી એસી બસો દોડશે તેવું તેમણે ઉમેર્યું હતું. તેમણે અંતમાં કહ્યું હતું કે, નરેન્દ્ર મોદીના કારણે પીપીપી ધોરણે એસટી સ્ટેન્ડના વિકાસની કામગીરી શ‚ ઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.