Abtak Media Google News

૧૫૦ લગ્નોત્સુક રઘુવંશી ડોકટર્સ લેશે ભાગ: રઘુવંશી વેવિશાળ માહિતી કેન્દ્ર દ્વારા કરાયું આયોજન

મનુભાઈ મીરાણી સંચાલીત રઘુવંશી વેવિશાળ માહિતી કેન્દ્ર દ્વારા ડોકટર સુનિલભાઈ પોપટના ર્આકિ સહયોગી તા.૧૮ને રવિવારે લોટસ બેકવેટ હોલ, સેન્ટર પોઈન્ટ, ૩જો માળ, કરણસિંહજી રોડ ખાતે સવારે ૮:૩૦ ી ૬:૦૦ દરમિયાન રઘુવંશી ડોકટર્સ પસંદગી સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ૧૫૦ લગ્નોત્સુક ડોકટર્સ ભાગ લેશે.

રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ શ્રીમતી કાશ્મીરાબેન નવાણી અને મહાજનના હોદ્દેદારોની ઉપસ્િિતમાં યોજાય રહેલા આ મીલન સમારોહનું દિપ પ્રાગટય કરીને વિધિવત ઉદઘાટન યજમાન પરિવારના ધી‚ભાઈ પી.પોપટ (પાટણ વાળા), નીલાબેન, ડો.સુનિલભાઈ, દિપાબેન, કલ્પેશભાઈ, માધુરીબેન, પ્રદિપભાઈ, મિનાબેન, કનુભાઈ, પલ્લવીબેન તા તેમનો પરિવાર કરશે. રઘુવંશી સમાજના વૈશ્ર્વીક શ્રેષ્ઠીઓ આ પરીચય મેળાને આશીર્વાદ આપવા ઉપસ્તિ રહેશે. સમગ્ર આયોજન અંગે લોહાણા સમાજની બધી સંસઓ, મેરેજ માહિતી કેન્દ્રના સંચાલકોનો સક્રિય સહયોગ મળી રહ્યો છે. સમગ્ર વિશ્ર્વના રઘુવંશી ડોકટર્સોના વિવિધ એસોસીએશનના સર્વે અગ્રણીઓનો પણ સક્રિય સહયોગ મળી રહ્યો છે.

સમગ્ર વિશ્ર્વના રઘુવંશીઓની માતૃ સંસ લોહાણા મહાપરીષદના આ વર્ષ “અંગદાન જાગૃતિ વર્ષ તરીકે ઘોષીત યું હોય જેમને સ્વૈચ્છાએ અંગદાનનો સંકલ્પ કરવો છે તેમના માટે અંગદાનના સંકલ્પપત્રો ભરવાની વિશેષ વ્યવસ લોહાણા મહાપરિષદના જોઈન્ટ સેક્રેટરી અને ઓર્ગન ડોનેશન અભિયાનના ક્ધવીનર મિતલ ખેતાણી (મો.૯૮૨૪૨૨૧૯૯૯) તા સાી ટીમ દ્વારા કરવામાં આવશે. સ્ળ વ્યવસના આયોજન અંગે હંસરાજભાઈ દુર્લભજીભાઈ મોરજરીયા પરિવાર, સુરેશભાઈ મોરઝરીયા, હર્ષદભાઈ મોરઝરીયા (લોટસ બેન્કવેટ હોલ)નો સહયોગ મળ્યો છે.

સમારોહની સફળતા માટે મનુભાઈ મીરાણી, ડો.સુનીલભાઈ પોપટ પરિવાર, સંદીપ મીરાણી, મિતલ ખેતાણી,યોગેશભાઈ પુજારા (પ્રમુખ અખિલ સૌરાષ્ટ્ર રઘુવંશી સેના), સુરેશભાઈ મોરઝરીયા, હર્ષદભાઈ મોરઝરીયા (લોટસ બેન્કવેટ હોલ), અશોકભાઈ બોરીયા, રમેશભાઈ ઠક્કર, હસુભાઈ ભગદે, પરેશભાઈ વિઠ્ઠલાણી, કિરીટભાઈ પાંધી, પરેશભાઈ દાવડા, મનસુખભાઈ રાજાણી, ભાવનાબેન દક્ષીણી, રાજુભાઈ જોબનપુત્રા, દીલીપભાઈ કુંડલીયા, નિલેશભાઈ બગડાઈ, નીતીનભાઈ ભુપતાણી, વિનુભાઈ પોપટ, રાજેનભાઈ કોટેચા, ગિરીશભાઈ કાનાબાર, હરેશભાઈ કોટક, અમીત નાગરેચા, મહેશભાઈ કોટક, સર્મ કાનાબાર તા સેવાભાવી આગેવાનોની ટીમ જહેમત ઉઠાવી રહી છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.