Abtak Media Google News

રાજકોટમાં વહેલી સવારથીજ વરસાદી માહોલ જોવા મળ્યો હતો.અને સવારે ૧૦ વાગે ધીમીધારે વરસાદ શરૂ થઈગયો હતો.ત્યારબાદ શહેરી જાણો એ ખુશીની લાગણી અનુભવી હતી.

હવમાન વિભાગની આગાહી મુજબ આગામી સપ્તાહમાં ગુજરાતમાં ચોમાસું બેસે તેવી શક્યતા છે.આ વર્ષે ચોમાસું ગતવર્ષ કરતા સારુ જાસે એવી આગાહી કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.