વેરાવળ શહેર ભાજપ પ્રમુખ ની ટર્મ પૂરી થતાં નવ નિયુક્ત શહેર ભાજપ પ્રમુખ તરીકે દેવાભાઇ ધારેચા ની નિમણુક થાય નગર પાલિકા શોપિંગ સેન્ટર ના પ્રથમ માળે શહેર ભાજપ કાર્યાલય નું ઉદ્ઘાટન કરતા સાસંદ રાજેશભાઈ ચુડાસમાના વરદ હસ્તે કરવામાં આવેલ આ તકે બીજ નિગમના ડાયરેકટર રાજશીભાઇ જોટવા, જીલ્લા ભાજપ પ્રમુખ ઝાવેરીભાઈ ઠકરાર, તાલુકા ભાજપ પ્રમુખ હરદાસભાઇ સોલંકી, પાલિકા પ્રમુખ મંજુલાબેન સુયાણી, ભાજપ મીડિયા સેલના એડવોકેટ પંકજભાઈ કાનાબાર, મહેન્દ્રભાઈ પિઠીયા, પૂર્વ જીલ્લા પંચાયત પ્રમુખ શૈલેન્દ્રસિંહરાઠોડ, માનસિંગ ભાઈ પરમાર, પૂર્વ પ્રમુખ પ્રવીણભાઈ રૂપારેલિયા, સાગર પુત્ર ફાઉન્ડેશન ના પટેલ લખમભાઈ ભેંસલા, બાર એસો. ના પ્રમુખ રિતેસભાઈ પંડિયા, દિનેશભાઈ બોરીચાઞ, જયેશભાઈ પંડીયા,રાજેશભાઈ દરી,મૌલીક વૈયાટા, કાપીલભાઈ મહેતા,એફ.સી.આઇ. ના ડાયરેક્ટ કાંતિભાઈ ચુડાસમાં, મુકેશભાઈ ચોલેરા,હાજી ભાઈ એલ.કે.એલ.કિશોરભાઈ કોટક, વકીલ મંડળ તેમજ ભાજપ કરીયકરો વિવિઘ સમાજના આગેવાનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.
વેરાવળ શહેર ભાજપ કાર્યાલયનું ઉદ્ઘાટન કરતા સાસંદ રાજેશભાઈ ચુડાસમા
By Abtak Media1 Min Read
Previous Articleપટેલ સેવા સમાજ મહિલા પાંખ દ્વારા કાલી ‘ડ્રીમ ક્રિએશન’ એક્ઝિબીશન
Related Posts
Add A Comment