Abtak Media Google News

આજે સેમીફાઈનલ મેચ: કાલે રાજકોટ શહેર વિમેન્સ એસો. અને મહેસાણા ગર્લ્સ બંને વચ્ચે ફાઈનલ મેચ

રાજકોટ પ્રો. હોકી લીગ સ્પાર્ટન સ્પોર્ટસ મેનેજમેન્ટના તાજેતરમાં લીગ મેચો પૂર્ણ થયા હતા જેમાં રાજકોટ શહેર પોલીસ પુલ ટોપ રહ્યા અને ગૂરૂ હરિકિશ્ર્ન, ફીટનેસ મેનેજમેન્ટ તથા વંટીકા ઝા સેમીફાઈનલમાં પ્રવેશ કર્યો છે.

68C4A9Af C8Dc 452F Afa9 9D5Ca5Fe5C86આજરોજ પ્રથમ સેમીફાઈનલ રાજકોટ શહેર પોલીસ અને ગૂરૂ હરીકિષ્ણ (રાજસ્થાન) વચ્ચે યોજાશે તેમજ બીજો સેમીફાઈનલ ફીટનેસ મેનેજમેન્ટ અને વેટીંકા ઝા વચ્ચે યોજાશે. તેમજ મહિલાઓમાં રાજકોટ શહેર વુમેન્સ એસોસીએશન તથા મહેસાણા ગલ્સ બંને ટીમ ફાઈનલમાં પ્રવેશ કરી આવતીકાલ તા.૮ ના રોજ ફાઈનલ મેચ રમશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.