Abtak Media Google News

ચોટીલા અમદાવાદ નેશનલ હાઈવે પર  સાયલા ગામ પાસે રાજકોટ RR શેલે બાતમીના આધારે કરી રેડ.

રાજકોટ RR શેલે ટેન્કરની તપાસ કરતાં 500 પેટી ઇગ્લીશ દારૂની પેટી ઝડપાઈ.

ટેન્કરમાં ઇગ્લીશ દારૂની હેરાફેરી કરવામાં આવી રહી હતી ત્યારે પોલીસે ચેકીંગ હાથ ધરતા દારૂ ઝડપીયો.

પોલીસે રૂ 36 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.