Abtak Media Google News

ઉપપ્રમુખ તરીકે અમિતભાઇ ચાવડા, મહેશભાઇ આટકોટીયા, સુરેશભાઇ રૈયાણી, મીનાબેન પટેલ, વનરાજભાઇ ગરૈયા, બલદેવસિંહ વણોલની વરણી

રાજકોટ જીલ્લા ભાજપ પ્રેસ મીડીયા ઇન્ચાર્જ અરૂણભાઇ નિર્મળની અખબારી યાદીમાં જણાવે છે કે, ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ સાથે રાજકોટ જીલ્લા ભાજપ સંગઠન પ્રભારી મહેન્દ્રસિંહ સરવૈયા, રક્ષાબેન બોળીયા, રાજકોટ જીલ્લા ભાજપા અધ્યક્ષ મનસુખભાઇ ખાચરીયા, જીલ્લા મહામંત્રી નાગદાનભાઇ ચાવડા, મનસુખભાઇ રામાણી, મનીષભાઇ ચાંગેલા સાથે રાજકોટ તાલુકા ભાજપના પ્રમુખ બાબુભાઇ નસીત, મહામંત્રીઓ હિતેશભાઇ ચાવડા, ગૌરવસિંહ જાડેજાએ રાજકોટ તાલુકા ભાજપના હોદ્ેદારની વરણી કરવામાં આવેલ છે.

જેમાં ઉપપ્રમુખ અમિતભાઇ ચાવડા, ઉપપ્રમુખ મહેશભાઇ આટકોટીયા, ઉપપ્રમુખ સુરેશભાઇ રૈયાણી, ઉપપ્રમુખ મીનાબેન પટેલ, ઉપપ્રમુખ વનરાજભાઇ ગરૈયા, ઉપપ્રમુખ બલદેવસિંહ વણોલ, મંત્રી મનુભાઇ પડયા, મંત્રી હરેશભાઇ આસોદરિયા, મંત્રી દેવીકાબેન મહેતા, મંત્રી મનોહરસિંહ જાડેજા, મંત્રી અરવિંદભાઇ પરીયા, મંત્રી વિપુલભાઇ સુસરા, કોષાધ્યક્ષ અંકિતાબેન છાયા ત્યારે પ્રદેશ ઉપાધ્યક્ષ ડો.ભરતભાઇ બોઘરા, સાંસદ મોહનભાઇ કુંડારિયા તથા રમેશભાઇ ધડુક, કેબીનેશ મંત્રી જયેશભાઇ રાદડિયા તથા કુંવરજીભાઇ બાવળિયા, ધારાસભ્ય ગીતાબા જયરાજસિંહ જાડેજા, લાખાભાઇ સાગઠીયા, જીલ્લા પંચાયત પ્રમુખ ભૂપતભાઇ બોદરએ નવનિયુક્ત તાલુકાના હોદ્ેદારોને શુભેચ્છાઓ પાઠવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.