Abtak Media Google News

માધાપર વિસ્તારમાં વોટર ટેન્કર દ્વારા પાણી વિતરણનો આરંભ:ટીકૂભાઈનો સેવાયજ્ઞ શરૂ

વોર્ડ નં.3ના લોકપ્રિય કોર્પોરેટરો નરેન્દ્રસિંહ જાડેજા, બાબુભાઈ ઉધરેજા, કુસુમબેન ટેકવાણી અને અલ્પાબેન દવેએ માધાપર વિસ્તારમાં પાણીની સમસ્યા ઉકેલવા આપેલું વચન પાળી બતાવ્યું છે. માધાપર વિસ્તારમાં પરાસર પાર્ક, કૃષ્ણનગર, સત્યમ શિવમ સો,સા, રાધાનગર, આસ્થા સો,સા. શુર્ભમ પાર્ક, વગેરે માં પાણી વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે ભાજપ વોર્ડ નં.3 પ્રભારી મનુભાઈ વધાશીયા મહામંત્રી હિતેષભાઈ રાવલ માધાપર ગામના પુર્વ સરપંચ છગનભાઈ સંખાવરા, સુનિલભાઈ ટેકવાણી, હરેશભાઈ દવે, ભરતભાઈ ત્રિવેદી,  વિમલ ખંડવી, મનહરસિંહ ગોહિલ, ગજેન્દ્રસિંહ જાડેજા, ગિરિરાજસિંહ વાળા, દિપકભાઈ દવે, ભરતભાઈ આહિર, પ્રવિણભાઈ ભાવસાર, નરેન્દ્રસિંહ રાયજાદા, ગફારભાઈ કુરેશી, મયુરભાઈ ગાંગાણી, જગદીશભાઈ જોષી, નિર્ભયભાઈ દવે, રવિભાઈ સીતાપરા, વિલાસબા સોઢા, હિનાબા ગોહિલ, રક્ષાબેન ધામેચા, જયોતિબેન પોંડા, ચંદ્રાબેન, વર્ષાબેન લુણાગરીયા, પ્રિતીબેન ભાવસાર, નિશાબેન, પન્નાબેન, જયોતિબેન, તથા વગેરે સોસાયટીના પ્રમુખો વિસ્તારના લોકો આગેવાનો અને  ક્રાયર્કતાઓ હાજર રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.