Abtak Media Google News

આતંકીઓને સબક શિખવતુ દેશ દાઝ જગવતું, જોશ અને જુસ્સાથી ભરપુર સોન્ગ BADLAJESSICA યુટયુબ પર જોવા મળશે: જેશીકા નંદાણિયા અબતકને આંગણે

જમ્મુ કાશ્મીર પુલવામા આતંકવાદી હુમલો ને લઇને રાજકોટના સોશીયલ વર્કસ જૈસીકા નંદાણીયા એ બનાવ્યું એક અનોખું સોંગ, પુલવામાં થયેલ આંતક હુમલાને જવાબ આપવા અને ભારતમાં વસી રહેલા લોકોમાં એક જુસ્સો આવે એ માટે ખાસ આ સોંગ તૈયાર કરવામાં આવ્યું છે. જૈસીકા નંદાણીયાનું માનવું છે કે આ સોંગ સાંભળીને ભારતમાં વસતા લોકોમાં એક જોસ અને જુસ્સો જોવા મળેશે. અને યુ ટયુબ માં ધુમ માચવી રહ્યું છે.

આ સોંગ BADLAJESSICAયુ ટયુબ પર જોવા મળશે. જેશીકાએ અબતક થી મુલાકાત લેતા જણાવ્યું હતું કે જૈસી નંદણીયા કેન્ડીલ માર્ચ અને ઝુડબનાવી ને રોડ પર નીકળીને ભીડ એકઠી કરવા કરતાં લોકો માં એવો જુસ્સો પ્રગટ કરો કે સોશીયલ મીડીયામાં લોકો વીડીયો જોઇ પ્રેરીત થાય ખાસ કરીને આજની યુવા પેઢી આ ટ્રેકને જોઇ સાંભળી જુનુન દેશ પ્રત્યેયની ભાવના વધારે મજબુત થાય જેમ કે એક સમાજ સેવીકા તરીકે જૈસીકા નો ફર્જ કે છેલ્લા ૩ યુઘ્ધમાં હિન્દુસ્તાને વીજ ફતે કરી છે. અને હંમેશા કરશે પુલાવામાં હુમલો એક અત્યંત દુ:ખદ દુરધટના છે. અને આજ આ દુરધટના ભારતવાસી ઓના દીલો દીમાગમાં તથા શહીદોના ઘરોમાં જે સુદન જોવા મળી રહ્યું છે એક એક અને જે આક્રોશ લોકોમાં ઉદભવ્યો છે. એ થોડા સમયમાં પુરો થવો જોઇએ નહીં.

એવો  મેસેજ ભારતવાસીઓના એક એક નાગરીક સુધી આ સોંગ પહોચાડે છે. એના માટે ખાસ કરીને આ સોંગ બનાવવામાં આવ્યું છે. જે સોંગ તમને યુ ટયુબ પર BADLAJESSICAથી જોવા મળશે.

આ સિવાય પણ ઘણાં સોંગ મારી ચેનલમાં હું મુકવાની છું ને મુકેલા કે જે હંમેશા મારુ તમારુ સન્માન વધારશે મારું માનવું છે.પુલવામાં અટેક દુધટના એ પુરા વિશ્વાસમાં ચકચાર જગાવી છે. આપણા માટે શરમજનક બાબત પણ કરી શકાય. હવે એજ લોકોના ઘરમાં ધસીને ને એજ સૌન્જરોને જે ઘોડાની ખતમ કર્યા એનાથી પણ ખરાબ હાલત મે લોકોની થવીજ જોઇએ આ સોંગ તનાવવાનો ઘ્યેય છે.

ત્યારબાદ નવું સોંગ ટુંક સમયમાં જ આવશે તો આપ સૌને નિવેદન એ જ છે કે કાર, ગાડી, બંગલા આ બધી બાબતો પર ઘણા સોંગ બની ગયા તમે સાંભળીયા ને નાચ્યા પણ હવે દેશનું ઋણ ચુકવવાનો સમય આવી ગયો છે.

નારણભાઇ નંદુબેન નંદાણીયા મારા માતા પિતાના સહકાર સાથથી આજે આ જુનુન પેદા થયું મારામાં અને બધા જ યુવાનોના માતા પિતાને આજ રિકવેસ્ટ છે કે તેવો પણ પોતાના સંતાનને દેશ પ્રત્યેની ભાવના જુસ્સો ઉદભવે ને આવા ભારતના હીતકારક બાબતોમાં રસ પેદા કરે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.