Abtak Media Google News

સિંહોના માસ્ક પહેરી વિદ્યાર્થીઓ બાળકો ઉતર્યા રસ્તા ઉપર વન વિભાગ અને માર્ગ મકાન વિભાગના અધિકારીને આપ્યું આવેદનપત્ર. મેંદરડાથી સાસણ ગીર અને સાસણ ગીરથી માળીયાના રોડ ઉપર બમ્પ બનાવવા માંગ સ્પીડ બ્રેકર (બમ્પ) નહીં મુકવાના કારણે અસંખ્ય વન્ય પ્રાણીઓ મોત થાય છે.Untitled 2

દેવળીયા રોડ ઉપર એક સિંહ બાળ વાહન હડફેટે ઘાયલ થયું છે. હરણ, દીપડા અને નિશાચર પ્રાણીઓ મોતને ભેટી રહ્યા છે.વાઇલ્ડલાઇફ એન્ડ બાયોડાયવર્સીટી કંજર્વેશન મંડળ દ્વારા આવેદનપત્ર.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.