Abtak Media Google News

હાલ કેટરીના અને રનબીર તેની આગામી ફિલ્મ જગ્ગા જસુસ નુ શુટીંગ કરી રહયા છે. બન્ને ના બ્રેક અપ પછી બન્ને મા  ignore game શરુ જારી છે. હાલ મા જ અજ્બ પ્રેમ કી ગજબ કહાની ના પ્રોડ્યૂસર ની બર્થ ડે પાર્ટી મા રનબીર ના હોવા થી કેટરીનાએ આ પાર્ટી સ્કીપ કરી હ્તી. આ ઉપરાંત જગ્ગા જસુસ ના સેટ પર પણ બન્ને એક બીજા થી રહે છે દુર.આ ઉપરાંત કેટરીના રનબીર સાથે તેની ફિલ્મ જગ્ગા જસુસ ના પ્રમોસન માટે પણ કહે છે ના

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.