Abtak Media Google News

શ્રીદેવી આગામી ફિલ્મ ‘મોમ’નુ ટ્રેલર રીલિઝ થયું છે. તેમાં અમુક સસ્પેન્સ ભરેલા સીન્સ બતાવવામાં આવ્યા છે. જેમાં શ્રીદેવી નવાઝુદ્દીન સિદ્દીકી, અક્ષય ખન્ના, પાકિસ્તાની એક્ટર અદનાની સિદ્દીકી અને સજલ અલી જોવા મળી રહ્યો છે.  એક દિવસ પહેલા જ આ ફિલ્મનું મોશન પોસ્ટર સામે આવ્યું છે. જમાં નવાઝે વોઈસ ઓવર કર્યો છે. તે કહે છે કે”બદલતે વક્ત મેં ભી નહીં બદલતા ઉસકા પ્યાર, બચ્ચો કે લિયે ફુલ સી વો દુશ્મન કે લિયે તલવાર. લક્ષ્મી ભી વો સરસ્વતી, દુર્ગા કાલી ભી વો, ઉસી સે ઘર મેં હોતી હૈ હોલી, ઈદ, દિવાલી ભી. મમતા કે હૈ દુનિયા મેં કઈ નામ, મા કહો, અમ્મા કહો યા કહો મોમ ‘

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.