Abtak Media Google News

યોગ્ય ચકાસણી કરવામાં આવે તેવી ગ્રામજનોની માંગ

ઉના તાલુકાના જાખરવાડા ગામે પંચાયત દ્વારા ૧૪ નાણાં પંચાયત હેઠળ સ્ટીક  લાઈટ ફીટ કરવા માટે સરકારે બે ભાગમાં મંજૂરી આપેલ જેમાં પ્રથમ ભાગ કુલ ૪૦ એલીડી  સ્ટીક લાઇટોની મંજૂરી મળી નથી જેની કિંમત એક લાખ ૯૯ હજાર ૭૦૦ મંજુર કરેલ હતી તથા બીજા તબક્કામાં ૨૦ સ્ટ્રીક લાઇટ ૯૯ હજારમાં ૯૦૦ની કિંમતની રકમ મંજુર કરેલ જેમાં ૬૦ સ્ટ્રીકલાઇટ ગામમાં લગાવેલી હોય જેની કિંમત ૨૦૦૦૦૦ ૯૯ હજાર છસ્સોની બે તબક્કામાં જાખરવાડા ગ્રામ પંચાયત દ્વારા સ્ટ્રીટ લાઇટ લગાવવામાં આવી હતી જેમાં સરકારે સ્ટ્રીક લાઇટ જે સારી કંપની તથા કોલેટી તેમજ સાઈઝ વાપરવાની હોય છેં. તેમાં હલકી ગુણવત્તાની સ્ટ્રીટ લાઇટ ફીટ કરી નાણાકીય ઉચાપત કરેલ હોય અને આ સ્ટ્રીટ લાઇટ ખરેખર બજાર કિંમત ૧૨૫૦ છે અને ગ્રામ પંચાયત એ સ્ટ્રીટ લાઇટ ઓ

Advertisement

બજારમાંથી ૪૧ સોના ભાવના બીલો બનાવીને કુલ ૬૦ સ્ટ્રીટ લાઈટ કુલ રૂપિયા એક લાખ ૭૧૦૦૦ નહિ ગ્રામ પંચાયત દ્વારા સરપંચ એ સરકારની આટલી મોટી રકમ નું કૌભાંડ આચરવામાં આવેલ છે તેમજ સરપંચ ને વીજળી કારણ માટે માલ સામાન સરકારની સંસ્થા પાસે પ્રમાણિક નથી તેમજ વશભવ કરણ ની કામગીરી સરકાર માન્ય ઈલેક્ટ્રીક ટેકર બુકલેટમાં જણાવેલ સ્પેસીકફીસન મુજબ કરાવેલ નથી તેમજ નો એસ ઓ આર લાઈટ માટે વ્યાજબી ભાવનું તુમ પ્રમાણપત્ર લીધેલ ન હોય તેની યોગ્ય રીતે ચકાસણી કરવામાં આવે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.