Abtak Media Google News

ભારતીય કરન્સી માર્કેટના ઇતિહાસમાં ૨૦૦ રૂપિયાની નોટ પ્રથમ વખત લોન્ચ થશે.RBI થોડાકજ સમયમાં ૨૦૦ રૂપિયાની નોટ બજારમાં બહાર પાડશે.આ અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.વાતકરવામાં આવેતો થોડાકજ સમયમાં રીઝર્વ બેન્કે ૫૦ રૂપિયાની નવી નોટ લોન્ચ કરી હતી.

ટુક સમયમાંજ ૨૦૦ રૂપિયાની નોટ ATM અને બેકોમાં ઉપલબ્ધ કરવામાં આવશે.સુત્રોના જણાવ્યા મુજબ ૧૦૦ રૂપિયા અને 500 રૂપિયા વચ્ચે કોઈ નોટ અત્યાર સુધી હાજર નહતી.બ્લેક મની રોકવા માટે આ પગલું ભરવામાં આવી રહ્યું માનવામાં આવી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.