Abtak Media Google News

વર્ષાઋતુનું આગમન થતાંની સાથે જ છત્રી રેઈનકોટ બજારમાં આવી પહોચ્યા છે રંગબેરંગી છત્ર અને નાના મોટા સૌ કોઈ માટે આવેલા રેઈનકોટની લોકો ખરીદી કરવા લાગ્યા છે. નાની મોટી દુકાનો તો રસ્તા પર પણ ફેરીયાઓ એમ્બ્રેલા-રેઈનકોટ વેચી લોકોને વરસાદથી રક્ષીત કરી રહ્યા છે.

Advertisement
Re-Rain-Rain
re-rain-rain
Re-Rain-Rain
re-rain-rain
Re-Rain-Rain
re-rain-rain
Re-Rain-Rain
re-rain-rain

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.