Abtak Media Google News

સત્તા ઉપર આવ્યા બાદ મોદી સરકારની સૌથી મોટી મુશ્કેલી રોજગારી સર્જનની રહી છે. સરકારે મેઈક ઈન ઈન્ડિયા જેવા પ્રોજેકટના માધ્યમી વધુને વધુ લોકોને રોજગારી આપવા પ્રયત્નો કર્યા છે. જો કે, વાતાવરણ તદન ભિન્ન સર્જાયું છે. લોકોને મેન્યુફેકચરીંગ ક્ષેત્રની જગ્યાએ આર્ટીફિશીયલ ઈન્ટેલીઝન્સ ક્ષેત્રમાં રોજગારી માટે વધુ રસ પડી રહ્યો છે.

આંકડા મુજબ મેન્યુફેચરીંગ ક્ષેત્રમાં ૮૭૦૦૦ નોકરીઓ ઘટી ગઈ છે. જયારે આર્ટીફિશીયલ ઈન્ટેલીઝન્સ સહિત ૮ ક્ષેત્રમાં નોકરીઓનું પ્રમાણ ૬૪૦૦૦ સુધી વધી ગયું છે. લેબર બ્યુરોએ કરેલા સર્વે અનુસાર એજયુકેશન અને હેલ્ સેકટરમાં એપ્રિલી જૂન (૨૦૧૭) દરમિયાન ૧.૩ લાખ નોકરીઓનું નિર્માણ યું છે. જયારે મેન્યુફેકચરીંગ, ક્ધટ્રકશન, ટ્રેડ, ટ્રાન્સપોર્ટ, રેસ્ટોરન્ટ અને બીપીઓ ક્ષેત્રમાં નોકરીનું પ્રમાણ ૬૬૦૦૦ સુધી ઘટી ગયું છે.

સર્વેના આંકડા પરી પ્રસપિત થાય છે કે, લોકોને શ્રમ આધારિત રોજગારીમાં હવે વધુ રસ રહ્યો ની. જયારે બીજુ પાસુ જોઈએ તો લોકો આર્ટીફિશીયલ ઈન્ટેલીઝન્સ નોકરી તરફ વધુ વળતા જાય છે.

રોજગારી સર્જનમાં સૌથી મોટો ફાળો શિક્ષણ ક્ષેત્રનો રહ્યો છે. એક કવાર્ટરમાં શિક્ષણ ક્ષેત્ર એ ૯૯૦૦૦ રોજગારીની તકો ઉભી કરી છે. જયારે આરોગ્ય ક્ષેત્રએ ૩૧૦૦૦ નોકરીઓ આપી છે.

દેશમાં ઉત્પાદનને પ્રોત્સાહન આપવા સરકારે મેઈક ઈન ઈન્ડિયા પ્રોજેકટ શરૂ કર્યા છતાં પણ લોકો આ ક્ષેત્રમાં રોજગારી માટે આકર્ષાયા ની. સરકારના પ્રોત્સાહનો છતાં મેન્યુફેકચરીંગ ક્ષેત્રમાં રોજગારીનું પ્રમાણ એકાએક ૧ ટકા જેટલું ઘટી ગયું હોવાનું જાણવા મળે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રમાં રોજગારી સર્જનનું પ્રમાણ વધ્યાની સો મહિલાઓનો ફાળો પણ નોંધપાત્ર રીતે વધી રહ્યો છે. આ સેકટરમાં ૫૧૦૦૦ નોકરીઓ મહિલાઓને મળી હોવાનું સર્વેના આંકડાથી ફલીત ઈ રહ્યું છે.આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્ર રોજગારી આપવામાં ટોચના સને મેન્યુફેકચરીંગ, ક્ધટ્રકશન, ટ્રેડ અને ટ્રાન્સપોર્ટ સહિતના સેકટરમાં રોજગારીમાં ધરખમ ઘટાડો

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.