Abtak Media Google News

ચંડીગઢના છ શહેરો, લખનઉ, ત્રિવેન્દ્રમ મેસૂર ,નાસિક ઔરંગાબાદ માં આજથી ટુ ફાઈવજી નો પ્રારંભ ગ્રાહકોને અનલિમિટેડ 5g ડેટા અને એક જીબીપીએસ સ્પીડ ની વિનામૂલ્ય નવા વર્ષની કંપનીની ઓફર

કરલો દુનિયા મુઠ્ઠી મેં.. રિલાયન્સ ના સ્થાપક ધીરુભાઈ અંબાણી નું સપનું પૂરું કરવા માટે રિલાયન્સ જીવો દ્વારા સમગ્ર દેશમાં એક પછી એક મોટા શહેરોમાં 5g સેવા નું વિસ્તરણ કરવામાં આવી રહ્યું છે 

રિલાયન્સ જીઓ એ તાજેતરમાં જ એક સાથે એકથી વધુ રાજ્યમાં ગૃહ ફાયજી સેવા નું લોન્ચ કરી અલગ અલગ 11 શહેરો લખનૌ ત્રિવેન્દ્રમ મહેસુલ નાસિક ઔરંગાબાદ ચંડીગઢ મોહાલી જિરાગપુર ખરાર અને ડેરાવાસી શહેરોમાં રિલાયન્સ જીઓ 5g નું લોન્ચિંગ કરતા કંપની હવે એકમાત્ર કંપની બની છે કે જે ધીરુભાઈ નાસિક ઔરંગાબાદ ચંડીગઢ મોહાલી પંચકુલા ચિરાગપુર અને દેરાવાસીમાં 5g સેવા આપતી હોય આ શહેરોના જીઓના ગ્રાહકો માટે કંપનીએ જીઓ વેલકમ ઓફર માં એક જીબીપીએસ ની સ્પીડ સાથે કોઈપણ વધારાના ચાર્જ વગર અનલિમિટેડ નેટ ની નવા વર્ષની ભેટ આપી છે

મુકેશ અંબાણીના 20 વર્ષના નેતૃત્વએ રિલાયન્સને નવી ઊંચાઈએ પહોચાડ્યું

લોન્ચિંગ સમારોહમાં જીઓના પ્રવક્તાએ જણાવ્યું હતું કે અમને ગૌરવ છે કે અમે આ 11 મોટા શહેરોમાં 5g ની સેવા લોન્ચ કરી રહ્યા છીએ અમારા લાખો ગ્રાહકો માટે અમારી નવા વર્ષની ભેટ છે આ શહેરો દેશના મહત્વના પર્યટન સ્થળોની સાથે સાથે શૈક્ષણિક હબ માનવામાં આવે છે ત્યારે jio 5g સેવા જીઓના ગ્રાહકો માટે આશીર્વાદરૂપ બની રહેશે પ્રશાસન શિક્ષણ ક્ષેત્ર ઉદ્યોગ આર્ટિફિશિયલ એજન્સી રમતગમત આરોગ્ય કૃષિ it અને ઉદ્યોગ જગત માટે રિલાયન્સ ની ફાઈવજી સેવા ખૂબ જ ઉપયોગી નીવડશે,

રિલાયન્સના પ્રવક્તાએ કંપનીના આ પ્રોજેક્ટની સફળતા માટે ચંદીગઢ પ્રશાસન પંજાબ હરિયાણા કેરળ કર્ણાટક મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ રાજ્ય સરકાર નો સહકાર બદલ આભાર માન્યો હતો

રિલાયન્સ ટ્રુ – ફાય જી નો ત્રિવિધ લાભ…

રિલાયન્સ નું નવું ફાય જી નેટવર્ક સંપૂર્ણપણે સ્વાયત અને ફોર જી પર જરા પણ નિર્ભર નથી .

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.