Abtak Media Google News

શરીર ચુસ્ત અને ચેતનવંતુ બનાવે છે. દૈનિક કામકાજોમાં મન અને શરીરને નવી ઊર્જા આપે છે. ત્વચાના નવા સેલ બનાવવામાં મદદ કરે છે. પ્રદૂષણી તા રોગો સામે પ્રતિકારક શક્ત પ્રદાન કરે છે.

શરીરને નિરામય અને ચુસ્ત રાખવા મસાજ જરૂરી છે. મસાજ ફુલ એક્સરસાઇઝ છે. મસાજી શરીરની ત્વચા, માંસપેશીઓ, મસલ્સ અને સ્નાયુઓને કસરત મળે છે. નવા કોષ ઉત્પન્ન કરવામાં મદદ મળે છે. નિયમિત મસાજ ચેતાતંત્રને જાગૃત રાખે છે.

Advertisement

શરીરને કસરત, સ્વિમિંગ, વોકિંગ કેસાઇક્લિંગ દ્વારા મળતી ચુસ્તી અને સ્ફૂર્તિ કરતાં ત્રીસ ટકા વધારે ચુસ્તી અને સ્ફૂર્તિ મસાજ દ્વારા મળી શકે છે. મસાજ માટે લયબદ્ધ અને રિધમ અગત્યનાછે. સામાન્ય રીતે મસાજ શરીર સો લયબદ્ધ  રીતે હા દ્વારા કરવામાં આવેલું ર્ઘષણ છે. નિત વેગ અન દબાણી નિત દિશા અને દબાણી કરેલો મસાજ જીવનસંજીવની બની રહે છે.

શરીરના વાળની ઊલટી દિશામાં મસાજની ક્રિયા લાભદાયી રહે છે. મસાજ કરતી વખતે જે તે અંગો પર ધ્યાન કેન્દ્રિત કરવાી તે અંગોમાં તાં ફેરફારો જોઈ શકાય.

મસાજ માટે વિવિધ પ્રકારનાં તેલનો ઉપયોગ થાય છે. મસાજમાં ખજૂરનું તેલ, સરસવનું તેલ, બદામનું તેલ, જેતૂનનું તેલ, નાળિયેરના તેલનો ઉપયોગ વધારે પ્રમાણમાં થાય છે. કુદરતી સ્ત્રોતવાળા તેલ દ્વારા કરાયેલો મસાજ શરીર માટે પોષણક્ષમ બને છે.

નારિયેળ તેલી ઓસ્ટયોપોરોસિસ, કિડની અને જઠરની બીમારીઓ, દાંતનો ક્ષય રોગ, ડાયાબિટીસ, હૃદયરોગ, સ્કિનચેપ, પ્રોસ્ટેટની વૃદ્ધિ, જૂનો સોજો, પેટનું અલ્સર, કબજિયાત, સિસ્ટક

ફાઇબ્રોસિસ, ડર્માટાઇટિસ અને એગ્ઝમા ખરજવું જેવી જીવલેણ બીમારીઓ સામે સુરક્ષા જેવા અસામાન્ય લાભ જોવા મળે છે. નાળિયેરના તેલમાં એન્ટ ઓક્સિડેન્ટ ગુણો સો એન્ટ ફ્લેમટરી અને રોગપ્રતિકારક શક્તિને કારણે કેન્સર જેવી જીવલેણ બીમારી સામે રક્ષણ મળે છે.

લિક્વિડ ગોલ્ડને નામે પ્રવાહી જેતૂનનું તેલ મસાજ માટે ગુણકારી છે. જેતૂન તેલ એક વનસ્પતિ તેલ છે. આ તેલમાં કુદરતી રીતે પોલિફિનોલ, ચરબી, વિટામિન ઇ, મોનોફોલિક એસિડ ભરપૂર

માત્રામાં હોવાી મસાજ માટે ઉત્તમ મિડિયેટર બની રહે છે. કોલેસ્ટરોલને ઘટાડવા, ર્આાઇટિસનો દુખાવો ઓછો કરવા ઉપયોગી છે. જેતૂન તેલ પ્રસૂતિ બાદ પેટ પરના સ્ટ્રેચમાર્કને ઓછા કરે છે અને કોલોન, સ્તન અને સ્કિન કેન્સર વાની શક્યતા ઘટે છે. સરસવના તેલમાં ફેટિ એસિડની માત્રા નહિવત હોય છે. તેમાં વિટામિન, એન્ટિ ઓક્સિડેન્ટ સિવાય કોલેસ્ટ્રોલ ઘટાડવાનો ગુણ હોવાી હૃદય માટે ઉત્તમ છે. બદામના તેલમાં મેગ્નેશિયમ અને કેલ્શયમની ભરપૂર માત્રા હોય છે. તાજા ક્રીમમાં મિક્સ કરીને અવા તેને ફેસ સ્ક્રબ તરીકે ઉપયોગમાં લેવાી એટલે કે મસાજ કરવાી ત્વચાના મૃત કોષોને દૂર કરી નવા કોષોને ઉત્પન્ન કરે છે.ખજૂરના તેલમાં બીટા કેરોટિંસ ભરપૂર માત્રામાં હોય છે. ખજૂરમાં પ્રાકૃતિક કેરોટિનોયડસ મોટા પ્રમાણમાં હોય છે. તેમાં બ્લડ ગંઠાઈ જવાની ક્રિયાને રોકે છે. સ્ટ્રોક, આર્ટેરિયોસ્કલેરોસિસ અને હાર્ટએટેક સામે રક્ષણ કરે છે. ખજૂરના તેલમાં ટોકોટ્રિનોલ્સ કેરોટિડ ધમનીના અવરોધને દૂર કરે છે.આમ મસાજ દ્વારા શરીર તો તંદુરસ્ત તો રહે છે, સો સો મન પ્રફુલ્લત પણ રહે છે. શરીરને ચુસ્ત અને રોગપ્રતિકાર શક્તિ વધારવા મસાજ રામબાણ ઇલાજ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.