Abtak Media Google News

કેશોના ચંદીગઢના પાટીયા પાસે ટ્રક અને સ્કુટર વચ્ચે થયેલ અકસ્માતમાં ટ્રકન જોટા બાઈક આવી જતા પણ બે વ્યકિતઓનો ચમત્કારીક બચાવ થયો હતો.

આ અકસ્માતની પ્રાપ્ત વિગત મુજબ કુતિયાણાથી પાણીધરા જતા ચંદીગઢના પાટીયા પાસે વેરાવળ તરફથી આવતા ટ્રક સાથે ડબલ સવારી બાઈક વચ્ચે અકસ્માત થતા બાઈક પર બેસેલ હરદાસભાઈ મેરામણભાઈ ઉ.૫૪ તથા ભાયાભાઈ નગાભાઈ ભુવા ઉ.૫૫ ને આ અકસ્માતમાં સામાન્ય ઈજા સાથે ચમત્કારીક બચાવ
થયો હતો.

Advertisement

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.