Abtak Media Google News

રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીનીજી જન્મભૂમિ એવા ગુજરાત રાજયમાં હાલ દારુબંધી અમલમાં છે. રાજય સરકાર દ્વારા ખાસ કિસ્સામાં સ્વાસ્થ્ય માટે દારુની પરમીટ આપવામાં આવે છે. દરમીયાન ગત મંગળવારે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની અઘ્યક્ષતામાં કેબીનેટ બેઠક મળી હતી. જેમાં રરમી માર્ચઅર્થાત આજથી રાજયમાં આરોગ્ય માટે આપવામાં આવતી પરમીટ પર રોક લગાવવામાં આપી દેવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી જો કોઇ વ્યકિતને આરોગ્ય માટે દારુની આવશ્યકતા તેથી ભલામણ ડોકટર કહે તો રાજય સરકાર દ્વારા પરમીટ આપવામાં આવતી હતી હવે આવી પરમીટ આપવાનું અને જુની પરમીટ રીન્યુ કરવાની કામગીરી બંધ કરી દેવામાં આવી છે.

Advertisement

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.