Abtak Media Google News

સાબરકાંઠાના જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીમાં એસીબીની ટીમે રેડ પડતાં ,કચેરીના હેડ ક્લાર્ક નગીન શ્રીમાળી 1500 રુપીયા લાન્ચ લેતા ઝડપાયા છે.નિવૃત શિક્ષક જોડેથી‌ બીલ પાસ કરાવવા માગી હતી લાંચ.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.