Abtak Media Google News

સૈફ અલી ખાન અને કરીના કપૂર નો લાડલો દીકરો તૈમૂર અલી ખાન થોડા જ સમયમાં 2 વર્ષ નો થઈ જશે. તૈમૂરનો જન્મદિવસ મનાવવા માટે આ દિવસોમાં સૈફ અલી ખાન, કરીના કપૂર અને તૈમૂર સાઉથ આફ્રિકા ગયા છે. હાલમાં જ તૈમૂરનો એક ફોટો સોસિયલ મિડિયામાં વાઇરલ થયો છે. આ દિવસોમાં સૈફ અલી ખાન અને કરીના કપૂર ખુબા જ ખૂસ જોવા મળી રહ્યા છે.

https://www.instagram.com/p/Brfe-q1l22m/?utm_source=ig_embed&utm_campaign=embed_loading_state_camera

એકવાત તમને જણાવી દઈએ કે સાઉથ આફ્રિકા જતાં પહેલા સૈફ અલી ખાન અને કરીના કપૂરે પોતાના પરિવારમાં અને ફ્રેંડ્સને તૈમૂરના બર્થ–ડે ની પાર્ટી આપી દીધી છે. ત્યારે ખુબજ ધામધૂમથી તૈમૂરનો જન્મ દિવસ મનાવ્યો હતો.

ઘણા સમયથી તૈમૂર અલી ખાન સોસિયલ મિડિયામાં ખુબા જ છવાયો છે. બજારમાં તૈમૂરના નામ ના ડગલાં પણ મળી રહ્યા છે. ફેક બૂકમાં પણ તૈમૂરના લખો ફૈન જોવા મળી રહ્યા છે. થોડા સમયમાં જ તૈમૂર નામની એક ફિલ્મ પણ આવવાની છે. ડાયરેક્ટર મધુર ભંડારકર આ ફિલ્મ બનાવવાના છે. હાલમાં આ ફિલ્મને લઈને કોઈ ખાસ જાણકારી મળી નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.