Abtak Media Google News

સાઉથ કોરિયન ટેકનોલોજી દિગ્ગજ સેમસંગે ભારતમાં શુક્રવારે પોર્ટેબલ બ્લુટુથ સ્પીકર્સ ‘લેવલ બોક્સ સ્લિમ’ ‘બોટલ’ અને ‘સ્કુપ’ ભારતીય બજારમાં લોન્ચ કર્યા હતા.

આ સાથે જ કં૫નીએ લેવલ એક્ટિવ અને રેકટેંગલ હેડસેટ્સ પણ લોન્ચ કર્યા. સેમસંગ લેવલ બોક્સ સ્લિમની કિંમત ૬,૬૬૯ ‚પિયા, બોટલ સ્પીકરની કિંમત ૪૯૯૯ ‚. અને સ્કુપની કિંમત ૨,૭૯૯ ‚.છે.

Advertisement

‘લેવલ બોક્સ સ્લિમ’ ૮ વોટના બ્લુટૂથ સ્પીકર્સ અને પાવરબેંક ડબલ કોમ્બિલેશન છે. તેમજ આ ડિવાઇસ આઇપીએક્સ ૭ એમ એ એચની બેટરી સાથે ૩૦ કલાક સુધી મ્યુઝીક પ્લેબેક પણ કરી શકીએ છીએ.

– સ્કુપ એક નાનો અને સ્ટાઇલિશ સ્પીકર છે. લેવલ એક્ટિવ અને બ્લૂટૂથ ઇનેવલ્ડ હેડસેટ છે. જેને કસરત અને બીજી બહારની ગતિવિધિઓને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કર્યુ છે.

– રેકટેંગલ હેડસેટ શક્તિશાળ સાઉન્ડથી લેન્સ છે અને ટેંગલ ફ્રિ ફેબ્રિક કેવલ સાથે આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.