Abtak Media Google News

સંજય દત્તની બાયોપિક ફિલ્મ ‘સંજૂ’ને લઈને પહેલે થી જ આ ફિલ્મને લઈને દર્શકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો  છે. અને જ્યારે આ ફિલ્મનુ ટ્રેલર રીલીઝ થયું છે ત્યારે આને હિટ બનાવવા માટે ફિલ્મ મેકર્સ કોઈ કમી છોડવા માંગતા નથી. આ ફિલ્મનુ ટ્રેલર એક સાથે દિલ્હી, અમદાવાદ, લખનઉ અને કલકત્તામાં રીલીઝ થયું છે.

111 14રાજકુમાર હીરાની ના નિદર્શન પર બનેલી ફિલ્મ ‘સંજૂ’ સંજય દત્તની જીવનશૈલી પર બનાવેલ છે. જે સંજય દત્તના ઘણા એવા દ્રશ્ય છે જે તમને તેમના જીવન થી રૂબરૂ કરાવશે. ફિલ્મ ‘સંજૂ’ 29 જૂન ના રોજ રીલીઝ થવાની છે.અને આ પહેલા આજના રોજ આ ફિલ્મનુ શાનદાર ટ્રેલર રીલીઝ થયું છે.

ફિલ્મ ‘સંજૂ’ નું ટ્રેલર

શા માટે ખાસ છે આ ફિલ્મ :

ફિલ્મ ‘સંજૂ’ ઘણી રીતે ફેમસ છે. આ ફિલ્મની હકીકત સંજય દત્ત જ છે. આ ફિલ્મમાં સંજય દત્તની જીવનશૈલી પર આધારિત છે આ ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે કે સંજય દત્તના જીવનમાં ઘણા ઉતાર – ચડાવ આવે છે. આ ઉપરાંત રણવીર કપૂર માટે પણ આ ફિલ્મ ‘લોઢાના ચણા ચાવવા’ જેવી સાબિત થય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.