Abtak Media Google News

શ્રધ્ધા કપૂર અને અર્જુન કપૂર ની ફિલ્મ હફ ગર્લ ફેંડ નુ ટ્રેલર થયુ રીલીઝ. આ ફિલ્મ ચેતન ભગત ની નોવેલ પર આધારીત છે. આ ફિલ્મ ને મોહીત સુરી ડાયરેકટ કરશે કરી છે.  લવ સ્ટોરી પર બનેલી આ ફિલ્મમાં કોલેજ લાઇફનો પ્રેમ અને એને પૂરું કરવાનો પ્રયત્ન કરવાની સ્ટોરીને કહાનીમાં કહેવામાં આવ્યું છે.

ફિલ્મ જાણીતા રાઇટર ચેતન ભગતની નોવલ ‘હાફ ગર્લફ્રેન્ડ’ પર બનેલી છે. પોતાની ગત ફિલ્મ અને ફિલ્મની સફળતા બાદ ચેતન ભગતની આ બીજી ફિલ્મ છે જે એમના ટાઇટલ પર જ રિલીઝ થશે. એની સાથે જ ચેતન ભગત પ્રોડ્યૂસર તરીકે પોતાની નવી ઇનિંગની શરૂઆત કરવા જઇ રહ્યા છીએ.

અર્જુન કપૂર બીજી વખત ચેતન ભગતની નોવલ પર બની રહેલી ફિલ્મમાં કામ કરી રહ્યો છે આ પહેલા અર્જુને ‘2 સ્ટેટ્સ’ માં આલિયા ભટ્ટની સાથે કામ કર્યું છે

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.