સૌરાષ્ટ્ર ‘કેસરીયા મય’: ચોમેર ખુશાલીનો માહોલ જુઓ તસ્વીર

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ રેકોર્ડ બ્રેક બેઠકો જીતી સતત સાતમી વખત સત્તારૂઢ થવા તરફ આગળ વધી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહના હોમસ્ટેટ ગુજરાતમાં કમળ સોળે કળાએ ખીલી ઉઠ્યું છે

  • ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ભવ્ય જીત બાદ વિજય રેલી યોજી

  • ભાનુબેન બાબરીયા ને ફરી વિજય માળા પહેરાવતા મતદારો

 

  • ડોક્ટર દર્શિતા બેને વિજયભાઈ ની લીડનો રેકોર્ડ તોડ્ય

 

  • જેતપુર બેઠક પર ભાજપના ઉમેદવાર જયેશ રાદડિયાનો જોરદાર વિજય
  • કમલમ માં જશ્ન: યે તો સિર્ફ ઝાંકી હૈ લોકસભા અભી બાકી હે ના નાદ ગુંજીયા